શોધખોળ કરો
108MP કેમેરા સેટઅપ વાળા આ ચાર ફોન માર્કેટમાં મચાવી રહ્યાં છે ધૂમ, ફોટોગ્રાફી માટે ફોનમાં છે બેસ્ટ ફિચર્સ, જાણો.....
Camera_Phone
1/5

નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં અત્યારે ઘણીબધી કંપનીઓના સ્માર્ટફોન અવેલેબલ છે. હાલના સમય અને ક્રેઝ પ્રમાણે મોટાભાગની કંપનીઓ પોતાના સ્માર્ટફોનમાં દમદાર કેમેરા સેટઅપ આપી રહી છે, જેથી ફોટોગ્રાફી માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. જો તમે એક સારો ફોટોગ્રાફીની રીતે યોગ્ય ફોન ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારા માટે અહીં બતાવેલા ચાર ફોન બેસ્ટ સાબિત થઇ શકે છે, કેમકે આ દરેક ફોનમાં 108MPના કેમેરા સેટઅપ આપવામા આવ્યા છે. જાણો દરેક સ્માર્ટફોન વિશે.....
2/5

Motorola Edge Plus- આ ફોનની કિંમત 54,999 રૂપિયા છે. કેમેરાની વાત કરીએ તો આમાં ફોટોગ્રાફી માટે 108 MP નુ પ્રાઇમરી સેન્સર, 16 MPનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ, 8 MPનો એક ટેલિફોટો લેન્સર અને એક ટાઇમ ઓફ ફ્લાઇટ સેન્સર પણ આપવામાં આવ્યુ છે. આમાં સેલ્ફી માટે આમાં 25 મેગાપિક્સલનો કેમેરો મળશે.
Published at : 13 May 2021 02:42 PM (IST)
આગળ જુઓ



















