શોધખોળ કરો
Photos: 1 ફોન અને 2 બેટરી ઓપ્શન, આ દિવસે લૉન્ચ થશે Realme GT Neo 5, ફિચર્સ દિલ જીતનારા છે....
આ મોબાઇલ ફોન બે બેટરી ઓપ્શન સાથે લૉન્ચ થશે, જાણો આની ખાસિયતો અને ખાસ ફિચર્સ વિશે......
ફાઇલ તસવીર
1/6

Realme GT Neo 5 Photos: ચીની સ્માર્ટફોન મેકર કંપની જલદી પોતાનો નવો રિયલમી જીટી નીયૉ 5 માર્કેટમાં ઉતારશે. આ મોબાઇલ ફોન બે બેટરી ઓપ્શન સાથે લૉન્ચ થશે, જાણો આની ખાસિયતો અને ખાસ ફિચર્સ વિશે......
2/6

દરેક વ્યક્તિ ઇચ્છે છે કે, તમારો સ્માર્ટફોન સારો હોય, સાથે સાથે તેમાં બેટરી દમદાર હોય.જો તમે પણ તમારા મોબાઇલની પ્રાથમિકતા ફૂલ બેટરીની રાખો છો, તો જલદી રિયલમીનો લૉન્ચ થનારો ફોન કામનો બની શકે છે. રિયલમીનો નવો સ્માર્ટફોન રિયલમી જીટી નીયૉ 5 આ મામલામાં ફિટ બેસે છે, આમાં તમને બે બેટરી ઓપ્શન મળશે, એટલે કે બન્નેમાં અલગ અલગ બેટરી કેપેસિટી હશે.
Published at : 18 Jan 2023 01:53 PM (IST)
આગળ જુઓ





















