શોધખોળ કરો
Aadhaar Card : મૃત્યુ બાદ આધાર કાર્ડનું શું કરવું, જાણો કઈ રીતે કરશો લોક ?
આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAI એ આધાર બનાવવા માટે ઘણા નિયમો બનાવ્યા છે, પરંતુ મૃત્યુ પછી આધાર કાર્ડનું શું કરવું તે અંગે કોઈ નિયમો નથી.
પ્રતિકાત્મક તસવીર
1/6

આધાર ખૂબ જ મહત્વો દસ્તાવેજ છે. કોઈ ખોટા વ્યક્તિના હાથમાં આવી જાય તો તેનો દુરુપયોગ થઈ શકે છે. તેથી આધારની સુરક્ષા વિશે વિચારવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આધાર કાર્ડનું શું કરવામાં આવે છે ?
2/6

આધાર કાર્ડ સરન્ડર કરવાની કે રદ કરવાની કોઈ જોગવાઈ નથી. પરંતુ તેની સુરક્ષા માટે આધાર કાર્ડને લોક કરી શકાય છે. લૉક કર્યા પછી અન્ય કોઈ વ્યક્તિ તમારા આધાર ડેટાને ઍક્સેસ કરી શકશે નહીં.
Published at : 12 Aug 2025 02:16 PM (IST)
આગળ જુઓ





















