શોધખોળ કરો
WhatsApp જલ્દી લૉન્ચ કરવા જઇ રહ્યું છે આ શાનદાર ફિચર, જાણો શું કરશે કામ
1/5

નવી દિલ્હીઃ દુનિયામાં કોરોડો લોકો વૉટ્સએપનો ઉપયોગ પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફમાં કરે છે. ટેક્સ્ટ, તસવીરો, વીડિયો અને ડૉક્યૂમેન્ટ ઉપરાંત હવે લોકો વૉટ્સઅપનો ઉપયોગ એકબીજાને પૈસા ટ્રાન્સફર કરવા માટે પણ કરી રહ્યાં છે. આજના જમાનામાં વૉટ્સઅપ એક જરૂરી એપ બની ગઇ છે. વૉટ્સઅપ પોતાના યૂઝર્સ માટે સતત નવા નવા ફિચર આપતુ રહે છે.
2/5

રિપોર્ટ છે કે હવે વૉટ્સઅપ પોતાના યૂઝર્સ માટે એક શાનદાર ફિચર લૉન્ચ કરવાની તૈયારીમાં છે, જેનાથી યૂઝરનો એક્સપીરિયન્સ બેસ્ટ બની શકે છે. આ નવુ ફિચર તમારી ચેટને ખુબ મજેદાર બનાવી દેશે. હાલ આનુ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, અને આ પુરુ થયા બાદ આ ફિચરને લૉન્ચ કરી દેવામા આવશે.
Published at : 17 May 2021 10:28 AM (IST)
આગળ જુઓ





















