શોધખોળ કરો
iPhone પર હવે બદલાયેલું દેખાશે WhatsApp, થઇ રહ્યાં છે આવા ફેરફારો
વૉટ્સએપ iPhone યૂઝર્સ માટે આ એપના ઈન્ટરફેસમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપની કેટલાક બટનોને નવી ડિઝાઇન સાથે ચેન્જ રહી છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

WhatsApp Update: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ પોતાના યૂઝર્સ માટે એકથી એક ચઢિયાતા ફિચર્સ આપી રહી છે. હવે આ કડીમાં આઇઓએસ યૂઝર્સ માટે કેટલાક ખાસ ફેરફારોની વાત સામે આવી છે. વૉટ્સએપ iPhone યૂઝર્સ માટે આ એપના ઈન્ટરફેસમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે. કંપની કેટલાક બટનોને નવી ડિઝાઇન સાથે ચેન્જ રહી છે. આ અપડેટ હાલમાં iOS બીટા ટેસ્ટર્સ સાથે અવેલેબલ છે.
2/6

દુનિયાભરમાં કરોડો લોકો વૉટ્સએપનો ઉપયોગ કરે છે. કંપની સમયાંતરે યૂઝર્સની પસંદગીઓ અનુસાર એપમાં ફેરફાર કરતી રહે છે. દરમિયાન કંપની iOS યૂઝર્સ માટે એપ્લિકેશનના ઇન્ટરફેસને અપડેટ કરી રહી છે. હાલમાં આ અપડેટ કેટલાક બીટા ટેસ્ટર્સ સાથે અવેલેબલ છે. આગામી સમયમાં દરેકને આ મળી શકે છે.
Published at : 20 Sep 2023 11:50 AM (IST)
આગળ જુઓ





















