દિશા પટણી છેલ્લે મોહિત સૂરીની એક્શન થ્રિલર ફિલ્મ ‘મલંગ’માં નજર આવી હતી. જેમાં તેણે પોતાના શાનદાર એક્ટિંગથી ફેન્સને પ્રભાવિત કર્યા હતા.
2/8
ટાઈગર શ્રોફે ગત વર્ષે સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું એક મોશન પોસ્ટર શેર કર્યું હતું.
3/8
વર્કફ્રન્ટની વાત કરીએ તો ટાઈગર શ્રોફ એક્શન, થ્રિલ અને ઈન્ટરટેઈનમેન્ટ ફિલ્મ ‘ગણપત : પાર્ટ-1’માં નજર આવશે. ફિલ્મનું શૂટિંગ 2021થી શરુ થશે અને ફિલ્મ 2022માં રિલીઝ કરવામાં આવશે.
4/8
એક્ટ્રેસ દિશા પટણી પણ બ્લેક કલરના ક્રોપ ટોપમાં નજર આવી હતી. આ દરમિયાન દિશાએ પોતાના ટોન્ડ એબ્સ પણ શો કર્યા હતા.
5/8
આ દરમિયાન ટાઈગરે એક બ્લેક સ્લીવલેસ ટી શર્ટ સાથે બ્લેક ટ્રેક પેન્ટ અને સ્ટાઈલિશ વાઈટ સ્નીકર્સ પહેર્યો હતો.
6/8
દિશા પટણી અને ટાઈગર શ્રોફ માલદીવમાં નવું વર્ષ સેલિબ્રેટ કરીને મુંબઈ પરત ફર્યા છે. ત્યારે મુંબઈ એરપોર્ટ પર બન્ને સાથે સ્પોટ થયા છે.
7/8
દિશાના વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા જલ્દીજ સલમાન ખાન સાથે ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં નજર આવશે. તે સિવાય ‘દો વિલેન’ અને ‘કેટિન’ જેવા પ્રોજેક્ટમાં નજર આવશે.
8/8
માલદીવથી ભારત પરત ફરેલા દિશા પટણી અને ટાઈગર શ્રોફ એક સાથે બ્લેક આઉટફિટમાં નજર આવ્યા હતા.