શોધખોળ કરો

Rinku Singh Engagement: ક્રિકેટર રિન્કુ સિંહે કરી સગાઇ, સમાજવાદી પાર્ટીની સાંસદને પહેરાવી એન્ગેજમેન્ટ રિંગ

Rinku Singh Engagement Priya Saroj: ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહે સગાઇ કરી લીધી છે. રિન્કુ સિંહની સગાઈ પ્રિયા સરોજ સાથે થઇ છે

Rinku Singh Engagement Priya Saroj: ભારતીય ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહે સગાઇ કરી લીધી છે. રિન્કુ સિંહની સગાઈ પ્રિયા સરોજ સાથે થઇ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિન્કુએ સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજને સગાઈની વીંટી પહેરાવી છે. પ્રિયા સરોજ ઉત્તરપ્રદેશના મછલી શહેર લોકસભા મતવિસ્તારના સંસદ સભ્ય છે. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રિન્કુ અને સરોજ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે.

કોણ છે પ્રિયા સરોજ
પ્રિયા સરોજ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂકી છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો અને ભાજપના દિગ્ગજ નેતા બીપી સરોજને હરાવીને લોકસભામાં પ્રવેશ કર્યો હતો. પ્રિયા સરોજના પિતા તુફાની સરોજ પણ મછલી શહર લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 1999, 2004 અને 2009માં લોકસભા ચૂંટણી જીતી હતી. જે બાદ તેમની પુત્રી પ્રિયા સરોજે મછલી શહરનું પ્રતિનિધિત્વ કર્યું અને તે દેશના બીજા સૌથી યુવા સાંસદોમાંથી એક છે.

પ્રિયા સરોજે નવી દિલ્હીની એરફોર્સ ગૉલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટસ (BA)ની ડિગ્રી મેળવી હતી. પ્રિયા રાજે શૈક્ષણિક સફરને આગળ વધારતા એમિટી યુનિવર્સિટી, નોઈડામાંથી બેચલર ઓફ લોઝ (એલએલબી) ડિગ્રી મેળવી છે.

રિન્કુ સિંહને કોઈ પરિચયની જરૂર નથી. આ લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન ભારતીય ટીમના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે. T20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રિન્કુ સિંહે ટીમ ઈન્ડિયા માટે 30 T20 મેચમાં 46થી વધુની એવરેજથી 507 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 160થી વધુ છે. રિંકુએ ટીમ ઈન્ડિયા માટે 2 ODI મેચ પણ રમી છે. આ સિવાય રિન્કુ સિંહ IPL ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો મહત્વનો હિસ્સો છે. રિન્કુ સિંહને IPL 2025 માટે કોલકાતા નાઈટ રાઈડર્સે રિટેન કર્યો હતો. રિન્કુ સિંહને આ સિઝન માટે 13 કરોડ રૂપિયા મળશે.

આ પણ વાંચો

BCCI New Rules: ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડીઓને ઝટકો આપનારી ખબર, આ વસ્તુઓ પર લાગ્યો પ્રતિબંધ, BCCI એ બદલ્યા નિયમો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

BJP Parliamentary Board Meeting: કાલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે મંથનGujarat Congress: પ્રદેશ કોંગ્રેસ સામે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા કોંગ્રેસના જ નેતાની માગથી ખળભળાટ!Patan Video | કોલેજમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ રિલ બનાવી સો. મીડિયામાં કરી વાયરલSwaminarayan Sadhu Video Viral: આ લંપટ સાધુઓ નહીં સુધરે! વધુ એક સ્વામીના વાયરલ વીડિયોથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદ પર 24 કલાકમાં જ કરી બીજી મોટી કાર્યવાહી  
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
કૉંગ્રેસ નેતા મનહર પટેલે પ્રદેશના નેતાઓ સામે જ ઉઠાવ્યા સવાલ, કેંદ્રીય નેતૃત્વને પત્ર લખી આ મોટી માંગ કરી 
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
ગુજરાત ATS ને મોટી સફળતા, રામ મંદિર પર હુમલાનું કાવતરું રચનારાને દબચ્યો, બે હેન્ડ ગ્રેન્ડ પણ જપ્ત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
Petrol Price Cut: આ રાજ્યમાં સસ્તું થઈ ગયું પેટ્રોલ, બજેટમાં થઈ મોટી જાહેરાત
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
સ્વામીનારાયણ સાધુ જ્ઞાનપ્રકાશે જલારામબાપાના સંદર્ભે શું કર્યું વિવાદિત નિવેદન, જાણો ડિટેલ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
દિલ્લી હાઇકોર્ટનો નિર્ણય, સ્કૂલમાં સ્માર્ટફોન લઇ જઇ શકશે વિદ્યાર્થીઓ, કોર્ટે કર્યો આદેશ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી અપાશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Lion Safari Visit: સાસણમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન, 'વર્લ્ડ વાઈલ્ડલાઈફ ડે' પર આપ્યો સંદેશ
Embed widget