શોધખોળ કરો
રાજકોટ: દારૂ પીને કાર ચલાવતી યુવતીએ રિક્ષાને પાછળથી મારી ટક્કર પછી શું થયું? જાણો વિગત
1/5

કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી ખાઈ ગઇ હતી. જેના કારણે તેમાં બેસેલી ત્રણ મહિલા ઘાયલ થઇ ગઈ હતી. જેઓને સારવારમાં ખસેડાઈ હતી.
2/5

આંકલાવ: આંકલાવ પાસેના અંબાવ ટોલ નાકા પાસે શુક્રવારે મૂળ રાજકોટની યુવતીએ દારૂ પીધેલી હાલતમાં આગળ જઈ રહેલી રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. જેના કારણે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર ત્રણ મહિલાઓને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
Published at : 01 Sep 2018 10:38 AM (IST)
View More





















