શોધખોળ કરો

કપલના વેડિંગ શૂટમાં આખલો ત્રાટકતાં નવવધૂ ગાઉન ઉંચુ કરીને ભાગી, જુઓ તસવીરો

1/9
2/9
3/9
4/9
ફોટોગ્રાફર એલીશા ફ્રેડ્રિક કહે છે કે, હું કેમેરાની પાછળ મારી હસી રોકી શકતી નહોતી. મને લાગતું હતું કે, કોઈપણ વેડિંગમાં આ મારી અત્યાર સુધીની બેસ્ટ ફોટો છે. આ ખૂબ યાદગાર છે.

5/9
ગ્લેન કહે છે કે, જ્યારે આખલો અમારી પાછળ દોડ્યો ત્યારે ફોટોગ્રાફરે તેની પણ કેટલીક તસવીરો ખેંચી લીધી હતી. અમે આ મજેદાર તસવીરોને અમારા ઘરમાં લગાવીશું. મને નથી લાગતું કે કોઈને પોતાના લગ્નમાં આ પ્રકારની ફોટોગ્રાફી નસીબ થશે.

6/9
એમી અને ગ્લેનના લગ્નને આ ‘આખલા દોડ’એ યાદગાર બનાવી દીધો હતો. મજાની વાત એ છે કે, ત્યાં થોડે જ લગ્નમાં હાજરી આપવા આવેલા મહેમાનો બિયર પી રહ્યાં હતા. તે બધાં બિયર પીવામાં એટલા મશગૂલ હતા કે તેમને આ ઘટનાની કોઈ જાણકારી નહોતી. ત્યાર બાદ આ કિસ્સો ખુલ્યો ત્યારે બધાંને તે ઘણું ફની લાગ્યું હતું. આખા લગ્ન દરમિયાન બધાં હસી રહ્યાં હતા.

7/9
ઘોડાના ટ્રેનરે કહ્યું કે, અમે પહાડી પરથી ઉતરી રહ્યાં હતા અને ત્યારે જ એક આખલો અમારી તરફ ઝડપથી દોડીને આવી રહ્યો હતો. એમીએ વેડિંગ ગાઉન પકડ્યું અને જીવ બચાવીને દોડવા લાગી હતી. એક વખતે તો આખલો એકદમ નજીક આવી ગયો હતો. તેને જોઈને ઘોડો પણ ડરી ગયો હતો. આ એક ખતરનાક અનુભવ હતો પણ બાદમાં અમને ખૂબ હસવું આવ્યું.

8/9
આ ઘટના સાઉથ વેલ્સની છે. 29 સપ્ટેમ્બરના દિવસે ગ્લેન અને એમી સુંદર વેડિંગ ડ્રેસ પહેરી પહાડી વિસ્તારમાં વેડિંગ શૂટ કરાવી રહ્યાં હતા. ફોટોગ્રાફરે એક સફેદ ઘોડાની વ્યવસ્થા પણ કરી હતી. બધું એકદમ સપના જેવું લાગી રહ્યું હતું. એવામાં જ અચાનક ક્યાંકથી એક આખલો આવી ચડ્યો અને તે ખૂબ ગુસ્સામાં હતો. કપલ અને ફોટોગ્રાફર કંઈ સમજી શકે તે પહેલા જ આખલો તેમની પાછળ દોડ્યો હતો. જેના કારણે કપલ અને ફોટોગ્રાફર જીવ બચાવીને ત્યાંથી ભાગવું પડ્યું હતું.

9/9
લગ્નના દિવસને વર-કન્યા યાદગાર બનાવવાની ઈચ્છા રાખે છે. જેના માટે મોટી-મોટી તૈયારીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકી અને એમી મેકી કંઈક આવું જ કરી રહ્યાં હતા. લગ્નનો દિવસ હતો એટલે વેડિંગ શૂટની ખાસ તૈયારીઓ ચાલી રહી હતી. પ્રોફેશનલ ફોટોગ્રાફર બોલાવવામાં આવ્યો હતો.  મસ્ત લોકેશન પર તસવીરો ખેંચાવવાનો પ્રોગ્રામ ચાલી રહ્યો હતો પણ ત્યારે જ કંઈક એવું થયું કે, બંનેને જીવ બચાવીને ભાગવું પડ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત

Ratan Tata death LIVE updates: રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્રમાં તમામ સરકારી કાર્યક્રમ રદ્દ, ઝારખંડમાં એક દિવસનો શોક

Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક

Ratan Tata: રતન ટાટાએ કેમ કર્યા નહોતા લગ્ન, જાણો ભારત અને ચીનના યુદ્ધ સાથે શું છે સંબંધ?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાની ગોળીHun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં યુ.પી.વાળી!Ambalal Patel Forecast | ગુજરાત પર વાવાઝોડાનું જોખમ:અંબાલાલ પટેલની  મોટી આગાહીMehsana News | સ્કૂલમાં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈંકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata : રાજકીય સન્માન સાથે કરાશે રતન ટાટાના અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત
Ratan Tata death LIVE updates: રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્રમાં તમામ સરકારી કાર્યક્રમ રદ્દ, ઝારખંડમાં એક દિવસનો શોક
Ratan Tata death LIVE updates: રતન ટાટાના નિધન બાદ મહારાષ્ટ્રમાં તમામ સરકારી કાર્યક્રમ રદ્દ, ઝારખંડમાં એક દિવસનો શોક
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Ratan Tata Death: રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન, PM મોદી સહિત અનેક દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક
Ratan Tata: રતન ટાટાએ કેમ કર્યા નહોતા લગ્ન, જાણો ભારત અને ચીનના યુદ્ધ સાથે શું છે સંબંધ?
Ratan Tata: રતન ટાટાએ કેમ કર્યા નહોતા લગ્ન, જાણો ભારત અને ચીનના યુદ્ધ સાથે શું છે સંબંધ?
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....

PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય

IND vs BAN: યુવા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું,રિંકુ-નીતીશના તોફાન પછી બોલરોએ વર્તાવ્યો કહેર

Embed widget