શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાની ગોળી

અરવલ્લીના ભીલોડા તાલુકાનું રામપુરી ગામ. જ્યાં એક મહિલાની ગોળી મારીને કરી દેવાઈ હતી હત્યા. પોલીસ તપાસમાં થયો છે ચોંકાવનારો ખુલાસો. ડાકણનો વહેમ રાખી નજીકમાં જ રહેતા એક કુટુંબીજને 45 વર્ષીય ઉર્મિલાબેન તબિયારની હત્યા કરી હતી. આરોપી રાજેશ તબિયાર. ઉર્મિલાબેનને ડાકણ હોવાનું કહી અવાર-નવાર હેરાન કરતો. આ મામલે તેમણે અગાઉ ફરિયાદ પણ આપી હતી. મૃતકના પતિ અમદાવાદની એક સ્કૂલમાં બસ ચલાવે છે. જ્યારે  ઉર્મિલાબેન તેના બે પુત્રો સાથે ગામમાં રહેતા..સોમવારની રાત્રે ઉર્મિલાબેન અને તેના બંને પુત્રો ઘરમાં સૂતા હતા. આ સમયે અચાનક ભડાકાનો અવાજ આવ્યો. મોટો પુત્ર જાગી ગયો અને લાઈટ ચાલું કરીને જોયું તો જાળીમાંથી ઘરની બહાર આરોપી રાજેશ દેખાયો. તેના હાથમાં રિવોલ્વર હતી. આ તરફ તેની માતાના પગમાં ગોળી વાગી હતી. ફાયરિંગનો અવાજ સાંભળી આસપાસના લોકો પણ દોડી આવ્યા. આ દરમિયાન આરોપી રાજેશ ત્યાંથી ભાગી ગયો. ઉર્મિલાબેનને સારવાર અર્થે ભિલોડાની હોસ્પિટલમાં લઈ જવાયા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા. હાલ તો પોલીસે આરોપી રાજેશ તબિયારની શોધખોળ શરૂ કરી છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાની ગોળી
Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાની ગોળી

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....

Ratan Tata Heath Update: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની હાલત નાજુક, ICUમાં ચાલી રહી છે સારવાર

PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અંધશ્રદ્ધાની ગોળીHun To Bolish | હું તો બોલીશ | ગુજરાતમાં યુ.પી.વાળી!Ambalal Patel Forecast | ગુજરાત પર વાવાઝોડાનું જોખમ:અંબાલાલ પટેલની  મોટી આગાહીMehsana News | સ્કૂલમાં કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈંકાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Ratan Tata Death: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Haryana Election: કોંગ્રેસનો મોટો આરોપ-EVM માં થયો ખેલ, આવતા 48 કલાકમાં....
Ratan Tata Heath Update: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની હાલત નાજુક, ICUમાં ચાલી રહી છે સારવાર
Ratan Tata Heath Update: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાની હાલત નાજુક, ICUમાં ચાલી રહી છે સારવાર
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
PMGKAY: ડિસેમ્બર 2028 સુધી ગરીબોને મળતું રહેશે મફત અનાજ, કેબિનેટનો મહત્વનો નિર્ણય
IND vs BAN: યુવા ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને હરાવ્યું,રિંકુ-નીતીશના તોફાન પછી બોલરોએ વર્તાવ્યો કહેર

Tabibi Shikshak: તબીબી શિક્ષકો માટે સરકારનો હિતકારી નિર્ણય, માસિક પગારમાં કર્યો આટલો વધારો

Delhi CM Residence: દિલ્હીના CM આવાસને કરવામાં આવ્યું સીલ, PWDએ લગાવ્યું તાળું, જાણો શું છે મામલો

Diwali 2024: જો દિવાળી પર આ જીવ તમારા ઘરમાં જોવા મળી જાય તો સમજો તમારી કિસ્મત ચમકી ગઈ

Embed widget