શોધખોળ કરો

ધોનીએ IPLમાંથી અત્યાર સુધી કરી 137 કરોડની કમાણી, રોહિત શર્મા વિરાટ કોહલીને છોડીને નિકળી ગયો આગળ, જાણો કોની કેટલી કમાણી ?

1/6
આઈપીએલથી સૌથી વધુ કમાણી મામલે આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા ક્રમે છે. તે અત્યાર સુધીમાં 126 કરોડ કમાઈ ચુક્યો છે. 2008માં આપીસીબીએ તેને 12 લાખમાં અનકેપ્ડ પ્લેયર તરીકે ખરીદ્યો હતો. 2009 અને 10માં તેને આટલી જ રકમ મળી હતી. 2011માં આરસીબીએ રિટેઇન કરેલો એક માત્ર ખેલાડી હતી. 2011થી લઈ 2013 સુધી દર વર્ષે 8.2 કરોડ કમાયો હતો. 2014માં તે ટોપ બ્રેકેટમાં સામેલ થયો અને ચાર સીઝન સુધી પ્રતિ વર્ષ 12.5 કરોડ કમાયો. 2018માં તે રોટેશન પ્રાઇઝ મુજબ 17 કરોડ કમાયો. 2018થી લઈ તે 2020 સુધી 51 કરોડ કમાયો છે. (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)

2/6
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા ધોની પછી બીજા ક્રમે છે.  2008 થી 2010માં ડેક્કન ચાર્જસ સાથે જોડાયેલા રહેવા દરમિયાન પ્રતિ વર્ષ તે 3 કરોડ કમાયો હતો. 2011થી 2013માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી તે દર વર્ષે 9.2 કરોડ રૂપિયા કમાયો હતો. 2014માં તે ફર્સ્ટ ચોઇસ રોટેશન પ્લેયર બન્યો હતો. જેના કારણે ત્યારથી તેને દર વર્ષે ધોની જેટલી જ રકમ મળે છે. તે કુલ મળીને 131 કરોડ કમાયો છે.

3/6
અહેવાલ મુજબ ધોનીને 2008 થી 2010 સુધી એક સરખી રકમ મળી હતી. 2011થી 2013 દરમિયાન તે આશરે 8.2 કરોડ કમાયો હતો. 2014 અને 15માં ફર્સ્ટ ચોઇસ રોટેશન ફી તરીકે બંને વર્ષે 12.5 કરોડ કમાયો હતો. રાઇઝિંગ પુણે સુપર ઝાયંટ્સમાં તે બે વર્ષ સુધી આટલી રકમ કમાયો હતો. 2018 આઈપીએલ પહેલા બીસીસીઆઈએ ફર્સ્ટ ચોઇસ રોટેશન ફી વધારીને 15 કરોડ કર હતી. છેલ્લી ત્રણ સીઝનની ધોની આ રીતે 45 કરોડ કમાયો છે. કુલ મળીને તે 137 કરોડ કમાયો છે.

4/6
ધોનીને આઈપીએલમાં મળેલી સફળતાના કારણે તે લીગના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બન્યો છે. ધોનીએ કોહલી-રોહિત શર્માને પાછળ રાખીને અત્યાર સુધીમાં સૌથી વધારે કમાણી કરી છે. કોહલીએ આઈપીએલમાં અત્યાર સુધીમાં 137 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સ્પોર્ટ્સ મની બોલના રિપોર્ટ મુજબ, ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટને આઈપીએલમાંથી 137 કરોડની કમાણી કરી છે. જેમાં કેશ પ્રાઇઝ અને અન્ય રિવોર્ડ જેવાકે પ્લેયર ઓફ ધ મેચનો સમાવેશ કર્યો નથી.

5/6
ધોની બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં પણ ટોપ પર હતો અને આઈપીએલ ટીમ શીટમાં પણ મોખરે છે. ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળ્યાના એક વર્ષ કરતાં ઓછા સમયમાં ભારતને ટી-20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનાવ્યું હતું. જે બાદ IPL 2008ની હરાજીમાં ચેન્નઈ સુપર કિંગ્સે 15 કરોડમાં કરારબદ્ધ કર્યો હતો. 2010માં ચેન્નઈને વિજેતા બનાવવાની સાથે જ તેની કમાણીમાં પણ વધારો થયો હતો. તે સીએસકેને સતત ત્રણ વખત વિજેતા બનાવી ચુક્યો છે.

6/6
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યો હોય પરંતુ તે આઈપીએલમાં હજુ પણ રમતો જોવા મળી રહ્યો છે. જોકે, ચાલુ વર્ષે દુબઈમાં રમાયેલી આઈપીએલમાં તે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો અને ચેન્નાઈની ટીમ પ્લેઓફ પણ પહોંચી શકી નહોતી. આ દરમિયાન એક અહેવાલ સામે આવ્યો છે. જે મુજબ ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી અત્યાર સુધીમાં 137 કરોડની કમાણી કરી છે.

ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી

Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે

Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Police | હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, જુઓ VIDEODahod Murder Case | દાહોદ પોલીસે રેકોર્ડ બ્રેક 12 દિવસમાં જ લીમખેડા કોર્ટમાં દાખલ કરી ચાર્જ શીટAmbalal Patel | નવરાત્રિમાં આવશે વાવાઝોડું!, અંબાલાલ પટેલની ભયંકર આગાહીAmit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!

Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ

Naga Chaitanya: અભિનેતા નાગાર્જુને તેલંગાણાના મંત્રી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ,જાણો સમગ્ર મામલો

રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે

Embed widget