શોધખોળ કરો
રાજકોટઃ 13 વર્ષનો કિશોર 15 વર્ષ મોટી પ્રેમિકા સાથે તેના જ ઘરમાં માણી રહ્યો હતો સેક્સ ને પતિ જાગી ગયો, પછી શું થયું ?
1/8

ભુરાએ એ પછી બબલુ પર હથિયારોને ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હતો. 13 વર્ષના તરૂણની હત્યા કરીને સવિતાનો પતિ ભુરાસિંહ નાસી છૂટ્યો હતો. પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવી ચલાવી રહ્યા છે.
2/8

વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં 15 વર્ષ મોટી પરીણિત યુવતી સાથેના સેક્સ સંબંધના કારણે 13 વર્ષના છોકરાએ જીવ ગુમાવવો પડ્યો છે. આ છોકરો પરીણિતા સાથે સેક્સ માણતો હતો ત્યારે પ્રેમિકાનો પતિ તેને જોઈ ગયો હતો. તેણે છોકરાને માર મારીને પતાવી દીધો હતો અને તેની લાશને કૂવામાં ફેંકી દીધી હતી.
Published at : 25 Aug 2018 10:04 AM (IST)
View More




















