શોધખોળ કરો

રાજકોટઃ 13 વર્ષનો છોકરો પરીણિત પ્રેમિકાના ઘરમાં તેની સાથે માણી રહ્યો હતો સેક્સ, અચાનક પતિ જાગી ગયો, પછી શું થયું?

1/8
વાંકાનેરઃ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં 15 વર્ષ મોટી પરીણિત યુવતી સાથેના સેક્સ સંબંધના કારણે 13 વર્ષના છોકરાએ જીવ ગુમાવવો પડ્યો છે. આ છોકરો પરીણિતા સાથે સેક્સ માણતો હતો ત્યારે પ્રેમિકાનો પતિ તેને જોઈ ગયો હતો. તેણે છોકરાને માર મારીને પતાવી દીધો હતો અને તેની લાશને કૂવામાં ફેંકી દીધી હતી.

2/8
આ ઘટનાની વિગત એવી છે કે, વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામમાં ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા મૂળ મધ્ય પ્રદેશના વતની કરમશી નાનજીભાઈ કીકડીયા (ઉ.વ.43, રહે. જાંબુખેડા, તા. ઉદયગઢ, જિલ્લોઃ અલીરાજપુર મધ્યપ્રદેશ) રહે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને ૩ પુત્રીઓ હતાં.

3/8
 તેમનો પુત્ર બબલુ (ઉ.વ.13) 20 ઓગસ્ટે  ગાયબ થઈ ગયો હતો. વતનમાં ગયેલા કરમસિંહને તેમના સંબંધી વૈરાંગ કબુભાઈ ભેડાનો ફોન આવ્યો હતો કે, બબલુ ગાયબ થઈ ગયો છે. તેણે એણ પણ જણાવ્યું કે, બબલુ અને વૈરાંગ બનાવની રાત્રીએ પંચાસીયા ગામની સીમમાં રહેતા ઠાકોર ભુરાસિંહ દેહડીયાની વાડીએ જમવા ગયા હતા.

4/8
 વૈરાંગે કહ્યું કે, જમ્યા બાદ રાત્રીના ભૂરો, ભૂરાની પત્નિ સવિતા, વૈરાંગ અને બબલુ એમ ચારેય પાનાં રમતા હતા. રાત્રે અગીયાર વાગ્યે બધા છૂટા પડ્યા હતા અને સૂઈ ગયા હતા. સવારે વૈરાંગ જાગતે તેણે ભુરાને બબલુ કયાં છે  તેમ પૂછતાં ભુરાએ બબલુ જતો રહ્યો છે તેમ કહ્યુ હતું.

5/8
 વૈરાંગ ઘરે પહોંચ્યો  પરંતુ બબલુ ઘરે પહોંચ્યો ન હતો. આ અંગે  બબલુના પિતા કરમસિંહે ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરતાં કૂવામાંથી લાશ મળી હતી. પોલીસે રાજકોટ પોસ્ટમોર્ટમમાં ખસેડી હતી અને  ફોરેન્સિક સાયન્સ વિભાગની પણ મદદ લેવાઈ હતી.

6/8
 આ તપાસમાં બબલુની હત્યા થયાનું બહાર આવ્યું હતું. દરમિયાન ભૂરો ભાગી ગયો હતો તેથી પોલીસને શંકા જતાં તેમણે ભુરાસિંહની પત્નિ સવિતાની પૂછપરછ કરી હતી. સવિતાએ કબૂલ્યું હતું કે, તેને બબલુ સાથે શારીરિક સંબંધો હતા ને બંને ભુરાની ગેરહાજરીમાં સેક્સ માણતાં હતાં.

7/8
 20 ઓગસ્ટે બધાં સૂવા ગયાં ત્યારે રાત્રે બબલુ તેની પાસે આવ્યો હતો અને બંને સેક્સ મણતાં હતાં ત્યારે ભુરો જાગી ગયો હતો. પોતાની પત્નિને બબુલ સાથે કઢંગી હાલતમાં જોઈને ભુરાસિંહ ગુસ્સે ભરાયો હતો. પત્નિ સવિતા તથા બબલુને ખૂબ જ માર મારીને પત્નિ સવિતાને રૂમમાં પુરી દીધી હતી.

8/8
 ભુરાએ એ પછી બબલુપર હથીયારોને ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હતો. 13 વર્ષના તરૂણની હત્યા કરીને સવિતાનો પતિ ભુરાસિંહ નાસી છૂટયો હતો. પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઈ જી.આર. ગઢવી ચલાવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget