શોધખોળ કરો
રાજકોટઃ યુવક યુવતી સાથે મનાવતો હતો રંગરેલિયા, ગાર્ડ આવી ગયો ને...
1/6

રાજકોટઃ શહેરના૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા જાસલ કોમ્પ્લેક્સના સિક્યોરિટી ગાર્ડને માર મારવાની ઘટના સામે આવી છે. કોમ્પ્લેક્સમાં રંગરેલીયા માણી રહેલા યુવક-યુવતીને ગાર્ડે રંગેહાથે ઝડપી લેતા યુવક અને તેના મિત્રો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
2/6

આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે સાંજના સમયે એક કપલ જાસલ કોમ્પ્લેક્સ ખાતે આવ્યું હતું. તેમજ કોમ્પલેક્સના ખૂણામાં અંગતપળો માણી રહ્યું હતું. દરમિયાન સિક્યુરિટી ગાર્ડ આ કપલને જોઇ જતાં તેમને અટકાવ્યા હતા.
Published at : 08 Aug 2018 11:15 AM (IST)
View More



















