આમા ખાસ મેજાની વાત એ છે કે અંકિત બાવને પહેલા જ બૉલે આઉટ થઇ ગયો. વિજય શંકરના બૉલ પર તેને મોટો શૉટ રમવાની કોશિશ કરી અને બેટ તેના હાથમાંથી ફરી ગયુ અને તે મિડવિકેટ પર કેચ આપી બેઠો.
5/7
6/7
અંકિતે તેનો એક ગ્લવ્ઝ પહેર્યો પછી તેને ખબર પડી કે બીજો ગ્લવ્ઝ પેવેલિયનમાં જ ભૂલી ગયો. જોકે તેના સાથી ખેલાડીઓ મેદાનમાં આવીને અંકિત બાવનેને ગ્લવ્ઝ આપ્યો હતો. આવું બહુ ઓછુ થાય છે કે, કોઇ ખેલાડી પોતાનો સામાન પેવેલિયનમાં જ ભૂલી ગયો હોય.
7/7
નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાલી રહેલી દેવધર ટ્રૉફી દરમિયાન એક વિચિત્ર ઘટના ઘટી છે. ગુરુવારે રમાઇ રહેલી મેચમાં ઇન્ડિયા સી સામે અંકિત બાવને પોતાનો એક ગ્લવ્ઝ પેવેલિયનમાં જ જ ભૂલી ગયો. ઇન્ડિયા એ તરફથી રમી રહેલા બેટ્સમેન કેપ્ટન દિનેશ કાર્તિકના આઉટ થયા પછી અંકિત મેદાનમાં આવ્યો.