નવી દિલ્હીઃ 18મી એશિયન ગેમ્સનું ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં રવિવારે રંગારંગ સમારોહની સાથે વર્ષ 2022માં ચીનના હેંગજૂ મળવાના વાયદાની સાથે સમાપન થઇ ગયું. આ એશિયન ગેમ્સમાં ખેલાડીઓએ અનેક રેકોર્ડ બનાવ્યા. ભારતે કુલ 69 મેડલ જીત્યા, જેમાં 15 ગૉલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રૉન્ઝ મેડલ જીત્યા છે. અહીં અમે તમને ભારતને બ્રૉન્ઝ મેડલ અપાવનારા 30 ખેલાડીઓ વિશે બતાવી રહ્યાં છે. જાણો કોણે-કોણે બ્રૉન્ઝ મેડલ અપાવ્યા ભારતને.