શોધખોળ કરો
BCCIએ આ ભારતીયે ખેલાડીને પસંદગીના 24 કલાકની અંદર ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો
1/4

અભિષેકે પોતાની ભૂલ માની લીધી હતી અને કહ્યું હતું કે તેણે પદાર્થનું સેવન અજાણતા કર્યું હતું. બીસીસીઆઈને અભિષેકના જવાબથી સંતોષ થયો હતો અને આઠ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.
2/4

નોંધનીય છે કે, આ પહેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન અભિષેકનો 15 જાન્યુઆરીએ ડોપ ટેસ્ટ થયો હતો. આ ટેસ્ટમાં વાડા દ્વારા પ્રતિબંધિત પદાર્થના અંશ મળ્યા હતા. ત્યાર બાદ બીસીસીઆઈએ તેની ઉપર જૂનમાં આઠ મહિનાનો પ્રતિબંધ લગાવ્યો હતો.
Published at : 25 Jul 2018 07:58 AM (IST)
View More





















