શોધખોળ કરો

મિતાલી બાદ ભારતની આ સ્ટાર મહિલા ક્રિકેટર પર બનશે ફિલ્મ, કોહલીની પત્ની અનુષ્કા દેખાશે ક્રિકેટરના રૉલમાં, જાણો વિગતે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્મા આ ફિલ્મનું શૂટિંગ કલકત્તામાં કરશે. આ ફિલ્મના નિર્દેશક પ્રોસિત રોય છે.

મુંબઇઃ ક્રિકેટરો અને એક્ટરો વચ્ચે વર્ષો જુનો સંબંધ છે, ક્રિકેટ અને બૉલીવુડ હંમેશા એકસાથે રહે છે. બૉલીવુડમાં અત્યારે ક્રિકેટર કપિલ શર્મા પર બનેલી વર્લ્ડકપ 1983ને લઇને ફિલ્મ 83 ખુબ ચર્ચામાં છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને મિતાલી રાજ જેવા સ્ટાર ક્રિકેટરોની બાયૉપિક બની ચૂકી છે. એટલુ જ નહીં સચિન તેંડુલકર પર એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવવામાં આવી હતી. હવે રિપોર્ટ છે કે, બૉલીવુડમાં વધુ એક ક્રિકેટરની બાયૉપિક એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મ ભારતની સ્ટાર ફાસ્ટ બૉલર ઝૂલન ગોસ્વામી પર બની રહી છે.  

અનુષ્કા દેખાશે લીડ રૉલમાં-
રિપોર્ટ છે કે ભારતીય મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામી પર ફિલ્મ બની રહી છે, અને ફિલ્મ માટે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન અને બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને પસંદ કરવામાં છે. એટલે કે અનુષ્કા ઝૂલન ગોસ્વામીની જેમ આ બાયોપિકમાં અનુષ્કા વિરોધી ખેલાડીઓના સ્ટમ્પ ઉખાડતી જોવા મળશે, અનુષ્કા શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ વર્ષ 2022ના જૂન મહિનાથી શરૂ થઈ શકે છે. 

કોલકત્તામાં થશે શૂટિંગ- 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્મા આ ફિલ્મનું શૂટિંગ કલકત્તામાં કરશે. આ ફિલ્મના નિર્દેશક પ્રોસિત રોય છે. અહેવાલો સામે આવ્યા છે કે, આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા પણ અનુષ્કા શર્મા અને ઝૂલન ગોસ્વામી ઈડન ગાર્ડનના મેદાન પર સાથે જોવા મળ્યા હતા. આની તસવીરો પણ વાયરલ થઇ હતી, આ દરમિયાન અનુષ્કા ટીમ ઇન્ડિયાની જર્સીમાં દેખાઇ રહી હતી.

મિતાલી બાદ ભારતની આ સ્ટાર મહિલા ક્રિકેટર પર બનશે ફિલ્મ, કોહલીની પત્ની અનુષ્કા દેખાશે ક્રિકેટરના રૉલમાં, જાણો વિગતે

આ પણ વાંચો......... 

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, જાણો કઈ તારીખે ક્યાં ક્યાં પડશે વરસાદ ? અમદાવાદમાં ક્યારથી ફરી ઠંડી પડશે ?

SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી

CBSE રજિસ્ટ્રેશનઃ ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ 6 જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે, ત્યાર બાદ લેટ ફી ચૂકવવી પડશે

વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ

Astrology: આ રત્ન છે અદભૂત ચમત્કારિક, , ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha Crime : કારમાંથી મળેલી લાશ મામલે સૌથી મોટો ખુલાસો, વીમો પકવવા કરી હત્યાAravalli News: શામળાજીને તાલુકો જાહેર કરવા માટે ઉઠી માગી માંગ....જાણો કોણે કરી આ માંગ?BZ Group Scam : રિમાન્ડ પૂર્ણ થતાં આજે Bhupendrasinh Zala ને કોર્ટમાં રજૂ કરાશે, જુઓ અહેવાલPrnatij Bus Fire: કતપુર ટોલ પ્લાઝા પાસે ખાનગી બસમાં લાગી આગ, 36 જેટલા મુસાફરો હતા સવાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
India vs Australia: બીજા દિવસની રમત સમાપ્ત,ભારતના 6 વિકેટે 141 રન, પંતની તોફાની ઈનિંગ
બનાસકાંઠા બાદ અન્ય  જિલ્લાઓનું પણ  થશે વિભાજન, જાણો  કયાં  નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
Gujarat News: હાર્દિક પટેલે આપ્યું મોટું નિવેદન, વિરમગામને લઇને કરી મોટી જાહેરાત
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
ભારતની અડધી શાળાઓમાં કોમ્પ્યુટર નથી! AIના જમાનામાં બાળકોને કેવી રીતે મળશે શિક્ષણ?
SBIની આ સ્કીમ દરેક ઘરને બનાવશે લાખોપતિ,બાળકો અને વૃદ્ધોને પણ મળશે મોટો લાભ
SBIની આ સ્કીમ દરેક ઘરને બનાવશે લાખોપતિ,બાળકો અને વૃદ્ધોને પણ મળશે મોટો લાભ
Embed widget