શોધખોળ કરો
Ronaldo Joins Man United: સ્ટાર ફુટબોલ ખેલાડી રોનાલ્ડો આ ક્લબ સાથે જોડાયો
સ્ટાર ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે જોડાયો છે, ક્લબ તરફથી સત્તાવાર નિવેદનમાં જાહેરાત કરવામાં આવી છે.
સ્ટાર ફુટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Christiano Ronaldo)માન્ચેસ્ટર (Manchester )યુનાઇટેડ સાથે જોડાયો છે, ક્લબ તરફથી સત્તાવાર નિવેદનમાં જાહેરાત કરવામાં આવી છે.
વધુ વાંચો




















