શોધખોળ કરો

Watch Video: 30 સેકન્ડમાં ફાફ ડુ પ્લેસિસના જોવા મળ્યા શાનદાર શોટ્સ, RCBએ શેર કર્યો વીડિયો

IPL 2023 સીઝનમાં  ફાફ ડુ પ્લેસિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતો જોવા મળ્યો હતો. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન હતો.

Faf du Plessis Viral Video :  IPL 2023 સીઝનમાં  ફાફ ડુ પ્લેસિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતો જોવા મળ્યો હતો. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન હતો. જો કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી શકી નહોતી. જોકે, ફાફ ડુ પ્લેસિસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસની આઈપીએલ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વીડિયો શેર કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફાફ ડુ પ્લેસિસ ઝડપી શોટ્સ રમતો  જોવા મળી રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

જો કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. આ વીડિયોમાં ફાફ ડુ પ્લેસિસ ઘણા શાનદાર શોટ્સ રમતો જોવા મળી રહ્યા છે.  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિડિયોના કેપ્શનમાં લખ્યું છે, ફક્ત 30 સેકન્ડમાં તમારો વીકએન્ડ શરૂ કરો... થોડા સમયમાં જ હજારો લોકોએ વીડિયો જોયો છે.

ફાફ ડુ પ્લેસિસ IPL 2023 સીઝનમાં સારી બેટિંગ કરી 

IPL 2023 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે શાનદાર બેટિંગ કરી હતી.   ફાફ ડુ પ્લેસિસે IPL 2023 સીઝનની 14 મેચોમાં 730 રન બનાવ્યા હતા. જ્યારે આ ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર 84 રન હતો. જોકે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.  પરંતુ ફાફ ડુ પ્લેસિસે ચાહકોને નિરાશ કર્યા ન હતા. આ ખેલાડીએ સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી. IPL 2023 સિઝનમાં ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગીલે સૌથી વધુ રન બનાવ્યા હતા. 

ભારત સામેની ODI મેચમાં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું

ડુ પ્લેસિસે 18 જાન્યુઆરી 2011ના રોજ ભારત સામેની ODI મેચમાં ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેણે તે મેચમાં 60 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પછી તેને તે જ વર્ષે આઈસીસી વર્લ્ડ કપ માટે રાષ્ટ્રીય ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. ડુ પ્લેસિસે પણ વર્ષ 2012માં ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget