શોધખોળ કરો

Jioએ લૉન્ચ કર્યા બે નવા પ્લાન, Disney + Hotstar Premiumની સાથે મળશે આટલો બધો ડેટા, જાણો કિંમત......

ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પ્રીમિયમ સબ્સક્રિપ્શન દ્વારા યૂઝર્સને પોતાનો પસંદગીની કન્ટેન્ટ 4K રિઝૉલ્યૂશનમાં જોવાની સુવિધા મળે છે.

નવી દિલ્હીઃ રિલાયન્સ જિઓ (Reliance Jio)એ પોતાના ગ્રાહકો માટે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પ્રીમિયમ (Disney+ Hotstar Premium) સબ્સક્રિપ્શનની સાથે બે નવા પ્લાન રજૂ કર્યા છે. આની કિંમત 1499 રૂપિયા અને 4199 રૂપિયા છે. આ પ્લાન્સમાં અનલિમીટેડ કૉલિંગ અને ડેલી ઇન્ટરનેટ ડેટાની સાથે એસએમએસ અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે. જાણો શું આ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પ્રીમિયમ પ્લાનમાં ખાસ........

Disney+ Hotstar Premium માં શું છે ખાસ-
ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પ્રીમિયમ સબ્સક્રિપ્શન દ્વારા યૂઝર્સને પોતાનો પસંદગીની કન્ટેન્ટ 4K રિઝૉલ્યૂશનમાં જોવાની સુવિધા મળે છે. ખાસ વાત છે કે તમે આ એકાઉન્ટને ઉપયોગ એકસાથે ચાર ડિવાઇસમાં કરી શકો છો. આ પ્લાનને જો તમે અલગથી લો છો તો આનો ચાર્જ 1,499 રૂપિયા છે. જોકે, જિઓ પ્લાનમાં તમને આ મફત મળશે. 

જિઓનું 1,499 રૂપિયાનુ રિચાર્જ - 
જિઓના 1,499 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી અને દરરોજ 2GB ડેટા આપવામાં આવે છે. આ રીતે યૂઝર્સને કુલ 168 જીબી ડેટા મળી જશે. આમાં તમને 1 વર્ષ માટે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પ્રીમિયમ સબ્સક્રિપ્શન મળશે. આ ઉપરાંત અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 SMS અને જિઓ એપ્સનુ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવશે.

જિઓનુ 4,199 રૂપિયાનુ રિચાર્જ - 
આ રીતે રિલાયન્સ જિઓના 4,199 રૂપિયાના પ્લાનમાં પણ મેક્સમિમ સુવિધાઓ 1,499 રૂપિયા વાળા પ્લાન જેવી જ છે. જોકે આમાં વધુ દિવસની વેલિડિટી અને વધુ ડેટા મળે છે.  4,199 રૂપિયાના પ્લાનમાં 365 દિવસ માટે દરરોજ 3GB ડેટા આપવામાં આવશે. આ રીતે યૂઝર્સને કુલ 1095 જીબી ડેટા મળી જશે. આ ઉપરાંત 1 વર્ષ માટે ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર, અનલિમીટેડ કૉલિંગ, દરરોજ 100 SMS અને જિઓ એપ્સનુ મફત સબ્સક્રિપ્શન આપવામાં આવશે. 

આ પણ વાંચો-

IPL 2022 schedule: 29 મેના રોજ રમાઇ શકે છે IPL 2022ની ફાઇનલ મેચ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે IPL?

રેલવેમાં ખાલી ભરતી બહાર પડી છે, મળશે સારો પગાર, જાણો કેટલા સમય સુધી અરજી કરી શકશો

સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે ઉત્તમ તક, આ સરકારી કંપનીમાં આજથી કરી શકાશે અરજી

માત્ર 7 દિવસમાં વધશે ચહેરાની કસાવટ, ત્વચાની કરચલીઓ દૂર કરવા માટે લગાવો આ આયુર્વૈદિક લેપ

Skin care TIPS: ત્વચા પરની કરચલીઓ દૂર કરવી હોય તો ડાયટમાં સામેલ કરો આ 5 ફૂડ, વૃદ્ધત્વ રહેશે દૂર

Weight loss Drinks : આ આયુર્વૈદિક ડ્રિન્કને પીવાથી ઝડપથી ઘટે છે વજન, દૂર થશે પેટની જમા ચરબી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે

PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ

International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી

Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો

ABP Premium

વિડિઓઝ

Kutch Murder Case : મહિલા દિવસે જ ગુજરાતમાં યુવતીની હત્યા | કોણે અને કેમ કરી હત્યા?PM Modi:મહિલા દિવસના રોજ નવસારીમાં વડાપ્રધાન મોદી, આપશે આ ખાસ ભેટGujarat Heatwave News:આગામી પાંચ દિવસ આકાશમાંથી વરસશે આગ, જાણો શું કરાઈ મોટી આગાહી?Amit Shah In Gujarat: કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી ગુજરાતના પ્રવાસે, સોમનાથ મંદિરમાં કરશે પૂજા-અર્ચના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Mahila Samriddhi Yojana:  આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ

ભાજપના ગઢમાં રાહુલ ગાંધીની કોંગ્રેસને સક્રિય કરવા કવાયત, સંગઠનમાં મોટા ફેરફારના સંકેત

Holi Celebration: ફક્ત ભારતમાં જ નહીં પણ આ દેશમાં પણ ઉજવવામાં આવે છે હોળી, 8 દિવસ ચાલે છે રંગોનો તહેવાર

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'

Embed widget