શોધખોળ કરો

મેચ

IND vs WI 3rd T20: આજે બેન્ચ સ્ટ્રેન્થ અજમાવવા ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા, જોવા મળશે કેટલાય ફેરફાર

ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપને હવે માત્ર આઠ મહિનાનો જ સમય બાકી રહી ગયો છે, આવામાં ટીમ ઇન્ડિયાનુ મેનેજમેન્ટ નવા ઓપ્શનો જરૂર શોધશે,

India vs West indies 3rd T20 Kolkata: ત્રણ મેચોની ટી20 સીરીઝમાં ભારતીય ટીમ પ્રથમ બે મેચો જીતીને સીરીઝમાં 2-0ની લીડ બનાવી ચૂક્યુ છે, અને સીરીઝ પણ કબજે કરી ચૂક્યુ છે. આવા સમયે હવે આજની ત્રીજી મેચ ભારતીય ટીમ માટે માત્ર ઔપચારિક જ રહી ગઇ છે. આજની મેચમાં કેપ્ટન રોહિત શર્મા બેન્ચ સ્ટ્રેન્થ અજમાવી શકે છે. કેમ કે પહેલાથી જ સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અને ઋષભ પંતને બીસીસીઆઇએ આરામ આપી દીધો છે. 

ખાસ વાત છે કે, ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપને હવે માત્ર આઠ મહિનાનો જ સમય બાકી રહી ગયો છે, આવામાં ટીમ ઇન્ડિયાનુ મેનેજમેન્ટ નવા ઓપ્શનો જરૂર શોધશે, અને બેન્ચ સ્ટ્રેન્થ અજમાવીને ટીમને વધુ મજબૂત કરવાની કોશિશ કરશે.

પહેલો એક્સપેરિમેન્ટ ઓપનર તરીકે-
ટીમ ઇન્ડિયાનો પહેલો એક્સપેરિમેન્ટ ઓપનિંગ સ્લૉટ માટે હશે. કેમ કે રોહિત શર્મા અને કેએલ રાહુલ ઉપરાંત અત્યારની બે મેચમાં ઇશાન કિશનને મોકો આપવામાં આવ્યો છે, પરંતુ તે રંગમાં ના દેખાયો. આજે ટીમમાં ઋતુરાજ સામેલ થઇ શકે છે અને રોહિત તેને ઓપનિંગમા ઉતારી શકે છે. 

મીડલ ઓર્ડરમાં પણ ફેરફાર-
વળી, ટીમ ઇન્ડિયા મીડલ ઓર્ડરમાં પણ મોટો ફેરફાર કરી શકે છે, વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેની જગ્યાએ શ્રેયસ અય્યરને મોકો આપવામાં આવી શેક છે. આજે લગભગ શ્રેયસ અય્યરનુ રમવુ નક્કી છે. 

ફિનિશરની શોધ- 
આજે ટીમ ફિનિશરની રૂપમાં નવા ખેલાડી દીપક હુડાને અજમાવી શકે છે. દીપક વનડેમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે, અને પ્રભાવશાળી પ્રદર્શન પણ કર્યુ છે. હવે આવામાં ટી20માં દીપકને રોહિત અજમાવી શકે છે. કેમ કે દીપક ટીમ ઇન્ડિયામાં ફિનિશર બની શકે છે.

બૉલિંગને ધાર આપવાની કોશિશ કરાશે-
અત્યારની બે મેચમાં ભારતીય ટીમની બૉલિંગ સારી રહી છે, પરંતુ હજુ પણ રોહિત અને દ્રવિડ ઇચ્છ છે કે બૉલિંગમાં ધાર મળે. આજે મોહમ્મદ સિરાજ અને આવેશ ખાનને મોકો આપવામાં આવી શકે છે. કેમ કે બન્ને ફાસ્ટ બૉલરો આઇપીએલમાં ધારદાર બૉલિંગ કરી ચૂક્યા છે. 

IND vs WI 3rd T20: આજે બેન્ચ સ્ટ્રેન્થ અજમાવવા ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા, જોવા મળશે કેટલાય ફેરફાર

આ પણ વાંચો- 

ગુરુ કુંભ રાશિમાં અસ્ત થતાં આ ત્રણ રાશિની વ્યક્તિના જીવન પર 20 માર્ચ સુધીનો સમય રહેશે કસોટીભર્યો, પડશે માઠી અસર

India Post Recruitment: 10મું પાસ કરે અરજી, ભારતીય પોસ્ટ વિભાગમાં આ પદો પર નીકળી ભરતી, મળશે તગડો પગાર

Horoscope Today 20 February 2022: આ રાશિના જાતકોને કાર્યમાં મળશે સફળતા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી

Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ

અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત

IND vs SL: શ્રીલંકા સામેની ટી20 અને ટેસ્ટ સીરિઝમાં આ ગુજરાતી ક્રિકેટરને બનાવાયો વાઇસ કેપ્ટન ? જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા

Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ

IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન

Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા

for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નેતાજીના આંસુનું સત્ય શું?Hun To Bolish | હું તો બોલીશ | શું લાગે છે રાજકોટમાં?Lok Sabha Election 2024 | વાઘાણીએ AAP ઉમેદવારની થબથબાવી પીઠ, ભગવત માન સાથે મિલાવ્યા હાથLok Sabha Election 2024 | ભરુચમાં ચૈતર વસાવા સામે બળવો? કોંગ્રેસના 2 નેતાએ ઉપાડ્યા ફોર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Chaitra Navratri 2024: નવરાત્રિના અંતિમ દિવસે માં સિદ્ધિદાત્રીને અર્પણ કરો આ વસ્તુ  

Nail Biting:  નખ ચાવવાની આદત છે ખતરનાક, જાણો શું છે નુકસાન, કેવી રીતે છુટશે આ Bad Habit

Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી

ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ

Embed widget