શોધખોળ કરો

ભારતીય ટીમ હવે વર્લ્ડ-11 સામે ટકરાશે, એકબાજુ ભારત તો બીજીબાજુ આખી દુનિયાના ક્રિકેટરો, જાણો કઇ તારીખે રમાશે મહામુકાબલો

ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, બીસીસીઆઇને આ એક પ્રસ્તાવ મોકલી દીધો છે. આ પ્રસ્તાવમાં બોર્ડમાંથી મેચની તૈયારી સાથે જ આનું ઓયાજનને લઇને અનુરોધ કરવામાં આવ્યો છે.

IND vs World XI BCCI 75th Year of Independence Day of India: ભારતની આઝાદીના 75 વર્ષ પુરા થવા પર દેશમાં અમૃત મહોત્સવનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, આ મેચમાં સરકારે બીસીસીઆઇને એક ક્રિકેટ મેચ રમાડવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ મેચ ભારત અને વર્લ્ડ ઇલેવનની વચ્ચે રમાશે. બન્ને ટીમો વચ્ચે રમાનારી આ મેચ 22 ઓગસ્ટે આયોજિત થઇ શકે છે. આ મેચમાં એકબાજુ પોતાના દેશની ટીમ હશે તો બીજી બાજુ વિશ્વના ક્રિકેટરોની એક ટીમ બનાવવામાં આવશે. 

ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, બીસીસીઆઇને આ એક પ્રસ્તાવ મોકલી દીધો છે. આ પ્રસ્તાવમાં બોર્ડમાંથી મેચની તૈયારી સાથે જ આનું ઓયાજનને લઇને અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ સંસ્કૃતિ મંત્રાલયે મોકલ્યો છે.

વર્લ્ડ ઇલેવનની સાથે રમાનારી આ મેચને લઇને એક સુત્રએ કહ્યું કે, અમને સરકાર તરફથી ભારત અને વર્લ્ડ 11 ની વચ્ચે 22 ઓગસ્ટે મેચનુ આયોજનનો પ્રસ્તાવ મળ્યો છે. આમા દુનિયાના 13-14 ખેલાડીઓની જરૂર પડશે. 

ખાસ વાત એ પણ છે કે ટીમ ઇન્ડિયા 18 ઓગસ્ટથી 22 ઓગસ્ટની વચ્ચે ઝિમ્બાબ્વેની સાથે વનડે સીરીઝ રમશે. આ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઝિમ્બાબ્વે પ્રવાસ પર હશે. આવામાં ખેલાડીઓની ઉપલબ્ધતાને લઇને પણ સંશય રહેશે. વળી, પાકિસ્તાનના ખેલાડીઓને રમવાને લઇને પણ સંશય છે. પાકિસ્તાની ખેલાડીઓની ઉપલબ્ધતાને લઇને હજુ સુધી કંઇપણ સ્પષ્ટ નથી.

ઇન્ડિયા ઇલેવન ટીમ - 
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર.

વર્લ્ડ ઇલેવન ટીમ - 
ડેવિડ વૉર્નર, જૉસ બટલર (વિકેટકીપર), કેન વિલિયમસન (કેપ્ટન), ગ્લેન મેક્સવેલ, ડેવિડ મિલર, લિયામ લિવિંગસ્ટૉન, શાકિબ અલ હસન, ટ્રેન્ટ બૉલ્ટ, પેટ કમિન્સ, કગિસો રબાડા, રાશિદ ખાન.

આ પણ વાંચો.......... 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 213 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ નવસારીના વાંસદામાં 16 ઇંચ ખાબક્યો

Horoscope Today 14 July 2022: મિથુન, કન્યા, મકર રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ, જાણો આજનું રાશિફળ

ફક્ત ખાવાનું અને જનસંખ્યા વધારવી, આ કામ તો પ્રાણીઓ પણ કરે છેઃ મોહન ભાગવત

T20 વર્લ્ડકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ટી20 સીરીઝ, આ રહ્યું પુરેપુરુ શિડ્યૂલ

India Corona Cases Today: કોરોનાના કેસમાં વધારો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકોના થયા મોત ?

IOS 16: Public Beta વર્ઝન રિલીઝ, આ રીતે કરો તમારા iPhoneમાં ઇન્સ્ટૉલ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Schemes For Daughters: દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત
Embed widget