Asia Cup: જાણો એશિયા કપ વિશે, ક્યારે થઇ હતી શરૂઆત ને કોણે ક્યારે જીતી પહેલીવાર આ ટ્રૉફી.......
આ વખતે એશિયા કપ UAE માં રમાશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત વર્ષ 1984 માં થઇ હતી. ખાસ કરીને આ ટૂર્નામેન્ટમાં ભારતનો ખુબ દબદબો રહ્યો છે.
Asia Cup History and Winner List: એશિયાનો સૌથી મોટો ક્રિકેટ મહાકુંભ એટલે કે એશિયા કપ, આ વખતે આ ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી શરૂ થઇ ચૂકી છે, અને આજે ટૂર્નામેન્ટનો સૌથી મોટો મહામુકાબલો એટલે કે ભારત -પાકિસ્તાન વચ્ચે મેચ છે. આ ટૂર્નામેન્ટ સાથે ખાસ ઇતિહાસ જોડાયેલો છે, જાણો ક્યારથી શરૂ થઇ આ ટૂર્નામેન્ટ ને કોણ ક્યારે બન્યુ વિજેતા.......
આ વખતે એશિયા કપ UAE માં રમાશે. આ ટૂર્નામેન્ટની શરૂઆત વર્ષ 1984 માં થઇ હતી. ખાસ કરીને આ ટૂર્નામેન્ટમાં ભારતનો ખુબ દબદબો રહ્યો છે. આજે અમે તમને આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલો રોચક ઇતિહાસ અને ચેમ્પિયન ટીમ વિશે બતાવીશું...........
એશિયા કપમાં કયા-કયા દેશે મારી બાજી -
1984 - ભારત
1986 - શ્રીલંકા
1988 - ભારત
1991 - ભારત
1995 - ભારત
1997 - શ્રીલંકા
2000 - પાકિસ્તાન
2004 - શ્રીલંકા
2008 - શ્રીલંકા
2010 - ભારત
2012 - પાકિસ્તાન
2014 - શ્રીલંકા
2016 - ભારત
2018 - ભારત
2022 -
અત્યાર સુધી રમાયેલા એશિયા કપમાં ભારતે કુલ 7 વાર, શ્રીલંકાએ 5 વાર અને પાકિસ્તાને 2 વાર ખિતાબ પર કબજો કર્યો છે.
Asia Cup 2022: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા -
ટીમ ઈન્ડિયા - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વીસી), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, આર પંત (વિકી), દિનેશ કાર્તિક (વિકી), હાર્દિક પંડ્યા, આર જાડેજા, આર અશ્વિન , યુઝવેન્દ્ર ચહલ, આર બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.
આ પણ વાંચો...........
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
BHAVNAGAR : ભાવનગરના આંગણે યોજાયો 'વતનના વિસરાયેલા વીરોની વાત અંગેનો અદભૂત ‘વીરાંજલિ’ કાર્યક્રમ
Asia Cup 2022, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન મુકાબલો, લાગી ચુ્ક્યો છે કરોડો રૂપિયાનો સટ્ટો
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો હાલ કેટલા છે એક્ટિવ કેસ
Appleનું આ ધાંસૂ ફિચર આઇફોન વાપરનારાઓની પ્રાઇવસી માટે બનશે ખતરો ? જાણો કેમ