ભારતના આ ત્રણ યુવા ખેલાડીઓની નસીબ ચમક્યા, મિનીટોમાં જ વેચાઇ ગયા કરોડોમાં, જાણો
ભારતના ત્રણ યુવા ખેલાડીઓ પોતાના દમ પર આ વખતે કરોડોમાં કિંમત મેળવી છે. જાણો કોણ છે આ ત્રણેય.....
IPL- ઇન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં યુવા ખેલાડીઓનુ કિસ્મત ચમકી રહ્યું છે. તેમાં પણ આ વખતે ભારતીય યુવા ક્રિકેટરો પર દરેક ફ્રેન્ચાઇઝી પૈસા નાંખવા માટે તૈયાર થઇ ગઇ છે. આ કડીમાં ભારતના ત્રણ યુવા ખેલાડીઓ પોતાના દમ પર આ વખતે કરોડોમાં કિંમત મેળવી છે. જાણો કોણ છે આ ત્રણેય.....
ત્રણેય યુવાઓ પર થઇ ધનવર્ષા-
હર્ષલ પટેલ-
ગુજરાતી ક્રિકેટર હર્ષલ પટેલને 10.75 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે. ગયા વર્ષે તેમની સેલરી 20 લાખ રૂપિયા હતી. એટલે કે આ યુવા ખેલાડીની પ્રાઈઝ મનીમાં 53 %નો વધારો થયો છે.
નીતિશ રાણા-
ડૉમેસ્ટિક ક્રિકેટર નીતીશ રાણાને KKR દ્વારા 8 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. રાણાની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા હતી. ગત વર્ષે તેની સેલરી 3.40 કરોડ હતી.
દેવદત્ત પડીક્કલ-
નવા ખેલાડી દેવદત્ત પડીક્કલની ગણતરીની સેકન્ડ્સમાં કિંમત 7 કરોડ થઇ ગઈ હતી. CSK અને RCB બાદ રાજસ્થાન અને મુંબઈએ પણ તેને ખરીદવામાં રસ દર્શાવ્યો હતો. આખરે પડીક્કલને રાજસ્થાન રોયલ્સએ 7.75 કરોડમાં ખરીદ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ વખતે 12 ટીમો ઓકશનમાં ભાગ લઇ રહી છે. આ વખતે 2 નવી ટીમો ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ જોડાઈ રહી છે.
આ પણ વાંચો---
BSF Recruitment 2022: constable ના પદ પર ભરતી, 69 હજાર સુધી મળશે પગાર
Ayushman Bharat: હવે તમે આરોગ્ય સેતુ એપ દ્વારા તમારું આધાર જેવું યુનિક હેલ્થ આઈડી જનરેટ કરી શકો છો
PF ટ્રાન્સફર કરવા માંગો છો પરંતુ UAN ભૂલી ગયા છો? મિનિટોમાં આ રીતે જાણો ?
માત્ર 14 પૈસા/kmના ખર્ચમાં દોડે છે આ Electric Scooter, ડ્રાઇવિંગ લાયસન્સની પણ નથી જરૂર
IPL Auction 2022: આઈપીએલ હરાજીના પ્રથમ દિવસની શું છે વિશેષતા ? જાણો વિગત
Trending: આ વ્યક્તિનો કોરોના રિપોર્ટ 78 વખત આવી ચૂક્યો છે પોઝિટીવ, 14 મહિનાથી છે ક્વોરેન્ટાઇન