શોધખોળ કરો

વિસ્ફોટક ઈનિંગ બાદ વાયરલ થયું સૂર્યકુમાર યાદવનું નમસ્તે સેલિબ્રેશન, જુઓ વીડિયો

IND vs WI, 3rd T20: સૂર્યકુમારે વેંકટેશ અય્યર સાથે મળીને ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. તેણે 31 બોલમાં 7 સિક્સ અને એક ફોરની મદદથી 65 રન બનાવ્યા હતા

Suryakumar Yadav News: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી T20 અને ODI શ્રેણીમાં સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી હતી. તે ODI શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. જ્યારે ટી20 શ્રેણીમાં તે આ મામલે બીજા સ્થાને રહ્યો હતો. સૂર્યકુમારે ટી20 શ્રેણીની છેલ્લી મેચમાં કોલકાતામાં તોફાની અડધી સદી ફટકારી હતી. આ અડધી સદી બાદ તેણે ચાહકો અને બધાને ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સૂર્યકુમારે વેંકટેશ અય્યર સાથે મળીને ટીમ ઈન્ડિયાને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. તેણે 31 બોલમાં 7 સિક્સ અને એક ફોરની મદદથી 65 રન બનાવ્યા હતા. જ્યારે વેંકટેશે 19 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા. અડધી સદી ફટકાર્યા બાદ સૂર્યકુમારે ચાહકો અને બધાને હેલો કહીને શુભેચ્છા પાઠવી હતી. તેમના સેલિબ્રેશનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

સૂર્ય કુમારે ODI શ્રેણીની 3 મેચમાં 104 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે અડધી સદી ફટકારી હતી. જ્યારે ટી20 શ્રેણીની ત્રણ મેચમાં 107 રન બનાવ્યા છે. તેણે ટી20 સિરીઝમાં 8 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. જો સૂર્યકુમાર આવું જ પ્રદર્શન ચાલુ રાખશે તો તે ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.

આ પણ વાંચોઃ 

Omicron ના સબ વેરિઅન્ટ BA.2 ને લઈ કોવિડ ટાસ્ક ફોર્સના કો ચેરમેને શું કહી મોટી વાત ? જાણો વિગત

Central Bank of India Recruitment 2022: સરકારી બેંકમાં નોકરી કરવાનું સપનું થઈ શકે છે સાકાર, આ બેંકમાં નીકળી 535 ભરતી

બજેટ 2022થી કેવી રીતે બદલાશે શિક્ષણ ક્ષેત્રની દિશા ? PM મોદીએ જણાવી આ પાંચ વાત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget