શોધખોળ કરો

બર્થ ડેના એક દિવસ પહેલા જ ધોનીએ કરી ધમાલ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ, જાણો વિગત

વર્લ્ડકપમાં આજે શ્રીલંકા સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાની ઓવરમાં કુશલ મેન્ડિસને સ્ટંપ આઉટ કરવાની સાથે ધોની બીજો સૌથી સફળ વિકેટકિપર બની ગયો છે. વર્લ્ડકપમાં ધોનીની 8 સ્ટંપિંગ થઈ ગયા છે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની રવિવારે 38 વર્ષનો થઈ થશે. આ ઉંમરે પણ તે વિકેટ પાછળ ચપળતા દર્શાવેછે. શ્રીલંકા સામેની વન ડેમાં તેણે શાનદાર વિકેટકિપિંગ કર્યું હતું અને ચાર બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલયા હતા. ધોનીના સંન્યાસની ખબરો વચ્ચે તેણે વિકેટ પાછળ ક્રિકેટ ફેન્સનું મનોરંજન કર્યું હતું. વર્લ્ડકપમાં આજે શ્રીલંકા સામેની મેચમાં રવિન્દ્ર જાડેજાની ઓવરમાં કુશલ મેન્ડિસને સ્ટંપ આઉટ કરવાની સાથે  ધોની બીજો સૌથી સફળ વિકેટકિપર બની ગયો છે. વર્લ્ડકપમાં ધોનીની 8 સ્ટંપિંગ થઈ ગયા છે. તેણે ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ, પાકિસ્તાનના મોઇન ખાન અને બાંગ્લાદેશના મુશ્ફિકર રહીમને પાછળ રાખી દીધા છે. આ ત્રણેયના નામે વર્લ્ડકપમાં સાત સ્ટંપિંગ છે. શ્રીલંકાનો કુમાર સંગાકારા 13 વિકેટકિપિંગ સાથે ટોચ પર છે. વર્લ્ડકપમાં ધોની વિકેટ કિપર તરીકે સૌથી વધારે શિકાર કરવાના મામલે ત્રીજા નંબર પર છે. શ્રીલંકા સામેની મેચ સામે ટુર્નામેન્ટમાં હવે તેના નામે 41 શિકાર કર્યા છે. આ મામલે 54 શિકાર સાથે શ્રીલંકાનો કુમાર સંગાકાર પ્રથમ અને 52 શિકાર સાથે એડમ ગિલક્રિસ્ટ બીજા નંબર પર છે. ધોની પર ICC થયું ઓળઘોળ, કહી આ મોટી વાત, જાણો વિગત વન ડેમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર બન્યો જસપ્રીત બુમરાહ, જાણો કોણ છે પ્રથમ ક્રમે

ટોપ સ્ટોરી

શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
ODIમાં સૌથી વધુવાર 0 પર આઉટ થનારા 5 ભારતીય, જાણો લિસ્ટમાં ક્યાં પહોંચ્યો રોહિત શર્મા
ODIમાં સૌથી વધુવાર 0 પર આઉટ થનારા 5 ભારતીય, જાણો લિસ્ટમાં ક્યાં પહોંચ્યો રોહિત શર્મા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
અમે હારી ગયા કારણ કે...: મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય પર જે.ડી. વાન્સનો મોટો ઘટસ્ફોટ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
ભારતીય સેનામાં અગ્નિવીરો માટે સરકારનો ઐતિહાસિક નિર્ણય: હવે સેનામાં થશે કાયમી, જાણો નવો નિયમ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
તહેવારોમાં મોંઘવારીનો માર: ખાંડ ₹70 સુધી પહોંચી, જાણો ભાવ વધવા પાછળનું સાચું કારણ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
Gold Silver: ધનતેરસ પહેલાં સોના-ચાંદીમાં ભડકો; સોનું ₹4,800 અને ચાંદી ₹9,000 વધી, જુઓ લેટેસ્ટ રેટ
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદતાં પહેલાં જાણો: ઘરમાં કેટલું ગોલ્ડ રાખવું કાયદેસર છે?
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
મહાદેવ સટ્ટાબાજી એપના કો-ફાઉન્ડર રવિ ઉપ્પલની દુબઈમાં ધરપકડ; તપાસ એજન્સીઓને મળી મોટી સફળતા
Embed widget