તેણે 18 વર્ષ, 169 દિવસની ઉંમરમાં આ ઉપલબ્ધિ મેળવી છે. રસપ્રદ વાત એ છે કે 2013માં સન્જૂ સેમસને આ જ ઉંમરે હાફ સેન્ચુરી ફટકારી હતી. સૌથી ઓછી ઉંમરે હાફ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ હવે બન્નેના નામે નોંધાઈ ગયો છે. ત્યાર બાદ આ યાદીમાં ઋષભ પંત, ઇશાન કિશન, શ્રીવત્સ ગોસ્વામી અને મનીષ પાંડેનું નામ સામેલ છે.
3/4
પૃથ્વી શો 44 બોલમાં શાનદાર 62 રન બનાવીને આઉટ થયા હાત. પૃથ્વી શોએ શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરૂદ્ધ રમતા આ ઉપલબ્ધિ મેળવી હતી.
4/4
નવી દિલ્હીઃ દિલ્હી ડેયરડેવિલ્સ ટીમના યુવા બેટ્સમેન પૃથ્વી શોએ આઈપીએલની 11મી સીઝનમાં પોતાના બીજા જ મેચમાં હાફ સેન્ચુરી લગાવીને પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. તે આ ટૂર્નામેન્ટમાં હાફ સેન્ચુરી લગાવનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. પૃથ્વી શોએ માત્ર 38 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.