શોધખોળ કરો

FIFAએ ઓલ ઇન્ડિયા ફુટબોલ ફેડરેશનને કર્યું સસ્પેન્ડ, જાણો શું છે સમગ્ર મામલો ?

ભારતીય ફૂટબોલ ખેલાડીઓ અને ચાહકો માટે ખરાબ સમાચાર છે

FIFA Suspends AIFF : ભારતીય ફૂટબોલ ખેલાડીઓ અને ચાહકો માટે ખરાબ સમાચાર છે. ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિએશન ફૂટબોલ (FIFA) એ ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. ફીફાએ કહ્યું કે નિયમોના ઉલ્લંઘનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફિફાએ ત્રીજા પક્ષોના હસ્તક્ષેપને કારણે આ નિર્ણય લીધો છે. મહત્વની વાત એ છે કે 16 ઓગસ્ટથી કોલકાતામાં ડુરંડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં બેંગ્લોર એફસીની ટીમ જમશેદપુર એફસી સામે ટકરાશે.

ઓગસ્ટની શરૂઆતમાં FIFAએ AIFFને થર્ડ પાર્ટીના દખલગીરી પર સસ્પેન્શનની ચેતવણી આપી હતી. પરંતુ હવે તેમણે નિવેદનમાં કહ્યું કે સસ્પેન્શનનો નિર્ણય બધાની સહમતિ બાદ લેવામાં આવ્યો છે.

હાલમાં જ ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ સસ્પેન્શનને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે તેના સાથી ખેલાડીઓને કહ્યું કે ફિફાની ચેતવણીને ગંભીરતાથી ન લે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેત્રીએ ખેલાડીઓને માત્ર તેમની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.

FIFA એ કહ્યું હતું કે FIFA કાઉન્સિલના બ્યુરોએ સર્વસંમતિથી અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF) ને ત્રીજા પક્ષના અયોગ્ય પ્રભાવ માટે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે, જે FIFAના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે."

સસ્પેન્શન અંગે FIFAએ જણાવ્યું હતું કે, "AIFF એક્ઝિક્યુટિવ કમિટીની સત્તાઓ સંભાળવા માટે પ્રશાસકોની સમિતિની રચના કરવાના આદેશ પછી સસ્પેન્શન ઉઠાવી લેવામાં આવશે અને AIFF વહીવટીતંત્ર રોજિંદા બાબતો પર સંપૂર્ણ નિયંત્રણ મેળવશે.

નોંધનીય છે કે હાલમાં જ ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ સસ્પેન્શનને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે તેના સાથી ખેલાડીઓને કહ્યું હતું કે ફિફાની ચેતવણીને ગંભીરતાથી ન લે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેત્રીએ ખેલાડીઓને માત્ર તેમની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.

SBI Utsav FD Scheme: SBI એ આઝાદીના અમૃત મહોત્સવ પર ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી, જાણો આ સ્કીમમાં શું છે ખાસ

FIR On Rahul Jain: બોલીવુડ સિંગર રાહુલ જૈન પર કોસ્ચ્યુમ સ્ટાઇલિસ્ટે લગાવ્યો બળાત્કારનો આરોપ, પીડિતાએ કહ્યું, ઘરે બોલાવીને …

SURAT : વાવ્યા ખાડી પરનો ચાર તાલુકાને જોડતો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ, વાહનચાલકોએ 30 કિમી ફરીને જવું પડે છે

Ganeshotsav 2022 : અમદાવાદ પોલીસ કમિશ્નરે મૂર્તિની સ્થાપના અને વિસર્જન અંગે બહાર પાડ્યું જાહેરનામું, જાણી લો આ પ્રતિબંધો

ટોપ સ્ટોરી

દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી
IPL 2027 પહેલાં મોટો ટ્રેડ, CSK અને SRH વચ્ચે 4 ખેલાડીઓની અદલાબદલી
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?

વિડિઓઝ

Ahmedabad Police Station : અમદાવાદ પોલીસને મળી નવી તાકાત! 3 નવા પોલીસ સ્ટેશનનું હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
CM Bhupendra Patel: CM ભૂપેન્દ્ર પટેલનો જોવા મળ્યો કોમન મેન અંદાજ! બાળકો સાથે માણ્યો આઈસ્ક્રીમ
Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
દિલ્હીમાં નહીં રમાય શ્રીલંકા સામેની પહેલી વનડે, જાણો અચાનક કેમ બદલવામાં આવ્યું સ્થળ
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા
ભાવનગર કાજલ બારૈયા હત્યા કેસ: કોર્ટે આરોપી ફૈઝલને ફટકારી આજીવન કેદની સજા
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી નિવૃત્તિની જાહેરાત, અચાનક લીધેલા નિર્ણયથી ફેન્સ હેરાન
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
ધનતેરસે સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ આરોગ્ય માટે કરો આ મહા પ્રયોગો
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, સુરતના ત્રણ સહિત 4 ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Tata Cars Hacking: ટાટાની કારોમાં હેકિંગનો ખતરો, સરકારી એજન્સીએ જાહેર કર્યું એલર્ટ
Embed widget