શોધખોળ કરો

FIFA World Cup Opening Ceremony: ફિફા વર્લ્ડકપ ઓપનિંગ સેરેમનીનું લાઇવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ ક્યાં જોઇ શકશો?

કતાર FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં 32 દેશોની ફૂટબોલ ટીમો ભાગ લઈ રહી છે.

FIFA Opening Ceremony Live: કતાર FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં 32 દેશોની ફૂટબોલ ટીમો ભાગ લઈ રહી છે. વાસ્તવમાં FIFA વર્લ્ડ કપ 20 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જ્યારે આ ટૂર્નામેન્ટ 18 ડિસેમ્બરે સમાપ્ત થશે. સાથે જ આ ટુર્નામેન્ટની શરૂઆત શાનદાર રંગારંગ કાર્યક્રમ સાથે થશે. ફૂટબોલ ચાહકો 20 નવેમ્બરના રોજ FIFA વર્લ્ડ કપ 2022 ની ઓપનિંગ સેરેમની જોઈ શકશે.

રવિવારે રંગારંગ કાર્યક્રમ સાથે પ્રારંભ

વાસ્તવમાં FIFA વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચ 20 નવેમ્બરે રમાશે. આ મેચમાં ઇક્વાડોરની ટીમ યજમાન કતારની સામે રમશે. પરંતુ તે પહેલા ચાહકોને રંગારંગ કાર્યક્રમ જોવા મળશે. વિશ્વભરના ચાહકો 20 નવેમ્બરે આ રંગારંગ કાર્યક્રમને માણી શકશે. આ કાર્યક્રમ રવિવારે કતાર અને ઇક્વાડોર મેચ પહેલા ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમ પછી યજમાન કતાર અને ઇક્વાડોર વચ્ચે મેચ રમાશે. કતાર-ઇક્વાડોર મેચ ફિફા વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચ હશે.

અહીં લાઈવ બ્રોડકાસ્ટ અને સ્ટ્રીમિંગ જોઇ શકશો

રવિવારે કતાર અને ઇક્વાડોર મેચ પહેલા યોજાનાર કાર્યક્રમનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે ભારતીય ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઈવ પ્રસારણ સિવાય Jio સિનેમા પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. વાસ્તવમાં FIFA વર્લ્ડ કપ 2022ની મેચોનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. આ સિવાય ચાહકો Jio સિનેમા પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. ઉલ્લેખનીય છે કે, રવિવારે કતાર અને ઇક્વાડોર મેચ પહેલા ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

 વર્લ્ડકપ દરમિયાન સ્ટેડિયમ પાસે નહી મળે બિયર, કતારે બદલી દારૂ નીતિ

FIFA World Cup 2022 Qatar: FIFA World Cup 2022 રવિવારથી કતારમાં શરૂ થઈ રહ્યો છે પરંતુ હવે કતારે દારૂની નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. વાસ્તવમાં દોહા અને તેની આસપાસના આઠ ફૂટબોલ સ્ટેડિયમોમાં બિયરના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મીડિયા અહેવાલો અનુસાર, કતારના અધિકારીઓ FIFA પર લાંબા સમયથી વર્લ્ડકપની સ્પોન્સર બડવેઇઝરના તમામ વેચાણ પર આઠ સ્થળોએ પ્રતિબંધ મૂકવા દબાણ કરી રહ્યા છે.

જોકે, વર્લ્ડ કપ ઓર્ગેનાઈઝિંગ કમિટી અને ફીફા બંનેએ આ અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. હકીકતમાં Budweiser ની મૂળ કંપની  AB InBev બીયરના વેચાણના અધિકારો માટે પ્રત્યેક વર્લ્ડ કપમાં કરોડો ડોલર ચૂકવે છે., FIFA સાથે બડવીઝરની આ ભાગીદારી 1986 થી ચાલુ છે પરંતુ આ વખતે કતારમાં ફૂટબોલ વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather NewsDelhi Pollution News:દિલ્હીમાં પ્રદુષણને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
IND vs AUS 1st Test Day 1 Live: ઓલઆઉટ થવાની નજીક પહોંચી ટીમ ઇન્ડિયા, હર્ષિત રાણા સાત રન કરી આઉટ
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Embed widget