શોધખોળ કરો

કાશ્મીરમાં ક્રિકેટ એકેડમી ખોલી યુવા ક્રિકેટરોને તૈયાર કરશે આ દિગ્ગજ ક્રિકેટર

મળતી માહિતી મુજબ કાશ્મીરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે ધોનીએ રમત મંત્રાલયને ઔપચારિક રીતે જાણકારી આપી છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલની ઉપાધિ મેળવી ચૂકેલ મહેન્દ્ર સિંહ ધોની હવે કાશ્મીરના વિકાસ માટે એક મોટું પગલું લેવા જઈ રહ્યા છે. ટીમના આ દિગ્ગજ કેપ્ટન જમ્મુ કાશ્મીર વિસ્તારમાં એક ક્રિકેટ એકેડમી ખોલવા માગે છે. તમને જણાવીએ કે, ધોની હાલમાં ભારતીય સેનામાં કાશ્મીરમાં છે. તેના માટે ધોનીએ વર્લ્ડકપ 2019 બાદ બે મહિના ક્રિકેટથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. મળતી માહિતી મુજબ કાશ્મીરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે ધોનીએ રમત મંત્રાલયને ઔપચારિક રીતે જાણકારી આપી છે. તેણે મંત્રાલયને એ પણ જણાવ્યું કે, જ્યારે ખીણમાં સ્થિતિ સામાન્ય થઈ જાશે ત્યાર બાદ તે આ મામલે આગળ નિર્ણય કરશે. તમને એ પણ જણાવીએ કે ધોની ત્યાં ટેલેન્ટેડ યુવાઓને ફ્રીમાં કોચિંગની વ્યવસ્થા આપશે. ધોનીના આ નિર્ણયથી ખીણમાં યુવા ખેલાડીઓનું ભવિષ્ય ઉજ્જવ થશે. આ પહેલા પણ પરવેઝ રસૂલ જેવા ક્રિકેટર ભારત માટે ક્રિકેટ રમી ચૂક્યા છે. બીજી બાજુ અહેવાલ મળી રહ્યા છે કે, કાશ્મીરમાં સેના સાથે સમય વિતાવી રહેલ ધોની કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખના લેહમાં તિરંગો ફરકાવી શકે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

RCB એ IPL 2026 નો ખિતાબ જીત્યો, ફાઇનલમાં ગુજરાતને હરાવીને સતત બીજી ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો

IPL 2026: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફાઇનલ રમ્યા વિના જ રચ્યો ઇતિહાસ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Team India: આ સ્ટાર ખેલાડી થયો ઇજાગ્રસ્ત, ટીમ ઇન્ડિયામાં થઈ રુતુરાજની સરપ્રાઇઝ એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?
Gujarat Rain Update: ગુજરાતના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
PM Modi program in Surat: સુરતમાં PM મોદીના કાર્યક્રમને લઈ સી.આર.પાટીલની હાજરીમાં સમીક્ષા બેઠક
Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ: આ જિલ્લાઓમાં અડધાથી એક ઈંચ ખાબક્યો, એકનું મોત, ટ્રેનો થઈ રદ

ગુરુ ગોચર 2026: 2 જૂને દેવગુરુ ગુરુ કરશે 'અતિચારી' ભ્રમણ, દેશ-દુનિયામાં થશે મોટા ફેરફારો, જાણો 12 રાશિઓ પર અસર

1 જૂનથી ખિસ્સા પર પડશે સીધી અસર! એડવાન્સ ટેક્સથી લઈને UPI અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે

1 જૂનથી LPG ગેસના નિયમોમાં મોટો ફેરફાર: હવે 'એક ઘર, એક કનેક્શન' લાગુ, જાણો તમામ વિગતો

IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો

ગુજરાતમાં કાલથી વસ્તી ગણતરી: 1 લાખ કર્મચારીઓ ઘરે આવશે, આ 3 સવાલોના જવાબ બિલકુલ ન આપતા

Embed widget