શોધખોળ કરો

World Cup 2019: ટીમને વર્લ્ડ કપ માટે મળ્યો નવો કોચ

પૂર્વ બેટ્સમેન પીટર ફુલ્ટને 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થવા જઈ રહેલ વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડના બેટિંગ કોચ બનશે.

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ શરૂ થવાના માત્ર 15 દિવસ પહેલા જ ન્યૂઝીલેન્ડની ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ટીમમાં હાલના બેટિંગ કોચ ક્રેગ મેકમિલનની જગ્યાએ હવે પીટર ફુલ્ટનને ટીમના બેટિંગ કોચ બનાવવામાં આવ્યા છે. પૂર્વ બેટ્સમેન પીટર ફુલ્ટને 30 મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થવા જઈ રહેલ વર્લ્ડ કપ બાદ ન્યૂઝીલેન્ડના બેટિંગ કોચ બનશે. ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટીડે કહ્યું કે, અમને ખુશી છે કે વર્લ્ડ કપ બાદ પીટ ટીમ સાથે જોડાશે અને અમને વિશ્વાસ છે કે તે અમારી ટીમ માટે એક સારો વિકલ્પ હશે. World Cup 2019: ટીમને વર્લ્ડ કપ માટે મળ્યો નવો કોચ સ્ટીડે કહ્યું કે, અમે એક પ્રક્રિયા દ્વારા તેમની પસંદગી કરી. પ્રક્રિયા દરમિયાન તમામ ઉમેદવારોનું આકલન કરવામાં આવ્યું અને તેમાં વરિષ્ઠ ખેલાડીઓએ પણ અમારી મદદ કરી. પીટને બેટિંગની સારી એવી સમજ છે અને તેમણે અમને એ પણ જણાવ્યું કે કેવી રીતે બેટ્સમેનની તે મદદ કરશે. વર્લ્ડ કપમાં અંતિમ લીગ મેચ ન્યીઝીલેન્ડ ત્રણ જુલાઈના રોજ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમશે અને ટૂર્નામેન્ટ 14 જુલાઈના રોજ પૂરી થશે, પરંતુ સત્તાવાર રીતે ફુલ્ટનનું કામ એક જુલાઈના રોજ શરૂ થશે.

ટોપ સ્ટોરી

IND vs NZ 3rd T20I: ન્યૂઝીલેન્ડ સામે ભારતની પ્લેઇંગ 11 માં કોણ અંદર-બહાર? પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન વાંચો

IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!

IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન

IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ

દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

Embed widget