શોધખોળ કરો
Advertisement
'કોહલી તો રોહિત અને ધોનીના કારણે સક્સેસ કેપ્ટન બન્યો, બાકી IPL તો હજુ ફેલ જ છે', પૂર્વ ક્રિકેટરે ઉઠાવ્યા સવાલો
કોહલી, રોહિત અને ધોની જેવા દિગ્ગજોના કારણે એક સક્સેસ કેપ્ટન બની શક્યો છે, જોકે હજુ આઇપીએલમાં તેને પોતાને સાબિત કરવાનુ બાકી છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર અને હાલના ભારતીય જનતા પાર્ટીના સાંસદ ગૌતમ ગંભીરે ફરી એકવાર કોહલી પર સવાલો ઉઠાવ્યો છે. ગંભીરે કોહલીની કેપ્ટન તરીકેની ક્ષમતા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, ધોની અને રોહિતના કારણ તે સક્સેસ કેપ્ટન બની શક્યો છે.
ગંભીરે કોહલી પર સવાલો ઉઠાવતા અને કટાક્ષ કરતાં કહ્યું કે, કોહલી, રોહિત અને ધોની જેવા દિગ્ગજોના કારણે એક સક્સેસ કેપ્ટન બની શક્યો છે, જોકે હજુ આઇપીએલમાં તેને પોતાને સાબિત કરવાનુ બાકી છે, આઇપીએલમાં હજુ ફેલ છે.
ગંભીરે કહ્યું કે, કોહલીએ હજુ એક લાંબો સફર કરવાનો છે, તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારી કેપ્ટનશીપ કરી, કેમકે સાથે રોહિત શર્મા અને ધોની જેવા સ્ટાર હતા. તમારી કેપ્ટનશીનો અસલી ટેસ્ટ ત્યારે થાય છે જ્યારે પોતાની ફ્રેન્ચાઇજીની ટીમનુ નેતૃત્વ કરવાનુ હોય છે, અહીં તમારા સપોર્ટ માટે અન્ય ખેલાડીઓ નથી હોતા. હજુ આઇપીએલમાં કોહલી ફેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement