શોધખોળ કરો
સેહવાગ સાથે પૃથ્વી શોની તુલના કરવા પર ભડક્યો આ ભારતીય ક્રિકેટર, જાણો શું કહ્યું....
1/3

આગળ ગંભીરે જણાવ્યું કે, પૃથ્વી અલગ પ્રિતભાનો ખેલાડી છે અને સેહવાગની પોતાની ક્વોલિટી છે. હજુ પૃથ્વીએ પોતાની કારકિર્દી શરૂ જ કરી છે જ્યારે સેહવાગે ભારત માટે 100 ટેસ્ટ રમી ચૂક્યા છે. પૃથ્વી ચોક્સસ પ્રભાવશાળી છે અને તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની શૂઆત ખૂબ સારી રીતે કરી છે પરંતુ તેના માટે આગળ હજુ ઘણાં મોટા પડકારો છે જેનો તેને સામનો કરવાનો છે.
2/3

ગંભીરે બુધવારે એક કાર્યક્રમ બાદ કહ્યું કે, જે પણ પૃથ્વી અને સેહવાગની તુલના કરી રહ્યા છે તેને આવું કરતા પહેલા બે વખત વિચારવું જોઈએ. છેવટે તો તમારે કોઈની કોઈ સાથે તુલના ન કરવી જોઈએ. પૃથ્વીએ હજુ પોતાની કારકિર્દીની શરૂઆત કરી છે અને તેને લાંબી સફર કાપવાની છે. હું ક્યારેય તુલનામાં વિશ્વાસ કરતો નથી.
Published at : 11 Oct 2018 07:57 AM (IST)
View More





















