શોધખોળ કરો
હરભજન સિંહે તેના આલીશાન બંગલો પર ફેરવી દીધું બુલડોઝર, કારણ જાણીને ચોંકી જશો, જાણો વિગત
1/3

હરભજન સિહેં આ મકાન ફિલ્મ અભિનેત્રી ગીતા બસરા સાથે લગ્ન કરતાં પહેલા તૈયાર કરાવ્યું હતું. તેના નકશાથી લઈ અન્ય તમામ કામો પર લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો.
2/3

હરભજને ઘણી મહેનત કરીને સપનાનો મહેલ તૈયાર કર્યો હતો. હવે તે ફરીથી આ જગ્યા પર નવી રીતે ઘર બનાવશે. હરભજને મકાન કેમ તોડી પાડ્યું તે અંગેનો ખુલાસો કરતાં જણાવ્યું કે, આ બંગલામાં ઉધઈ લાગી ગઈ હતી. આ કારણે ઈંટો નબળી પડી ગઈ હતી. સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને મકાન તોડવામાં આવ્યું છે. વાસ્તુ દોષ જેવી કોઈ વાત નથી.
Published at : 21 Jan 2019 09:23 PM (IST)
View More





















