શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

ઈંગ્લેન્ડ પાસેથી છીનવાઈ જશે વર્લ્ડકપ વિજેતાનો તાજ ? ICC એ લીધો મોટો ફેંસલો

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ જે નિયમ અંતર્ગત વર્લ્ડ ચેમ્પિયન બની હતી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ રદ કરી દીધો છે. ઈંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલમાં પરિણામ બાઉન્ડ્રીના આધારે નક્કી થયું હતું.

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ જે નિયમ અંતર્ગત વર્લ્ડ ચેમ્પિયન બની હતી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ રદ કરી દીધો છે. ઈંગ્લેન્ડના ઐતિહાસિક મેદાન લોર્ડ્સમાં રમાયેલી ફાઇનલમાં પરિણામ બાઉન્ડ્રીના આધારે નક્કી થયું હતું. આઈસીસીના સુપર ઓવરમાં બાઉન્ડ્રીના નિયમના કારણે ઈંગ્લેન્ડે વર્લ્ડકપ પર કબજો કર્યો હતો, જ્યારે શાનદાર પ્રદર્શન કરનારી ન્યૂઝીલન્ડની ટીમ ખિતાબથી વંચિત રહી ગઈ હતી. ઈંગ્લેન્ડ પાસેથી છીનવાઈ જશે વર્લ્ડકપ વિજેતાનો તાજ ? ICC એ લીધો મોટો ફેંસલો આ પહેલા જુલાઈમાં આઈસીસીના અધિકારીએ એવી જાણકારી આપી હતી કે, પૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેની આગેવાની હેઠળની ક્રિકેટ સમિતિ તેની આગામી બેઠકમાં બાઉન્ડ્રી નિયમ સહિત વિશ્વકપ ફાઇનલ સાથે સંકળાયેલા મુદ્દા પર ચર્ચા કરશે. ઈંગ્લેન્ડ પાસેથી છીનવાઈ જશે વર્લ્ડકપ વિજેતાનો તાજ ? ICC એ લીધો મોટો ફેંસલો
14 જુલાઈના લોર્ડ્સના મેદાન પર રમાયેલી વર્લ્ડકપ ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હાર આપી હતી. આ રોમાંચક મુકાબલામાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 241 રન બનાવ્યા હતા, ઈંગ્લેન્ડને વિશ્વ વિજેતા બનવા 242 રન બનાવવાના હતા પરંતુ 241 રન જ કરી શકતા મેચ ટાઈ પડી હતી. જે બાદ સુપર ઓવરમાં પણ બંને ટીમોએ સરખા બનાવ્યા હતા. આખરે ઈંગ્લેન્ડે મેચમાં વધારે બાઉન્ડ્રી ફટકારી હોવાથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.  HDFC એ લોનના વ્યાજમાં 0.10 ટકાનો કર્યો ઘટાડો, જૂના લોનધારકોને પણ થશે ફાયદો નોબલ વિજેતા અભિજીત બેનર્જીનું મોટું નિવેદન, કહ્યું- ડગમગતી સ્થિતિમાં છે ભારતીય અર્થવ્યવસ્થા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વોટસનનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, બનાવી દીધો ક્રિમિનલ ને કરી ગંદી કમેન્ટ્સ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
MI vs LSG: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો; એક હાર ટીમને ટાઇટલ રેસમાંથી કરી દેશે બહાર
MI vs LSG: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો; એક હાર ટીમને ટાઇટલ રેસમાંથી કરી દેશે બહાર
GT vs PBKS, IPL 2026 Highlights: ગુજરાત ટાઈટન્સે અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને હરાવ્યું, વોશિંગ્ટન સુંદર-હોલ્ડર બન્યા જીતના હીરો
GT vs PBKS, IPL 2026 Highlights: ગુજરાત ટાઈટન્સે અંતિમ ઓવરમાં પંજાબ કિંગ્સને હરાવ્યું, વોશિંગ્ટન સુંદર-હોલ્ડર બન્યા જીતના હીરો
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
વિનેશ ફોગાટનો ધડાકો: ‘મારું પણ જાતીય શોષણ થયું છે’, બ્રિજ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે
West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  
West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  
Embed widget