શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચી ટીમ ઇન્ડિયા, આ રીતે મજા માણી રહ્યા છે ભારતીય ક્રિકેટર્સ, જુઓ Pics

ઓકલેન્ડ પહોંચ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી સહિત કેએલ રાહુલ, મનીષ પાંડે, રવીન્દ્ર જાડેજાએ જિમમાં સમય પસાર કર્યો હતો.

નવી દિલ્હીઃ હાલમાં જ ઓસ્ટ્રેલિયાને 3 મેચની વનડે સીરીઝમાં 2-1થી હરાવનાર ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે છ સપ્તાહ માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે ઓકલેન્ડ પહોંચી હતી. 24 જાન્યુઆરીએ એટલે કે શુક્રવારે પાંચ મેચની ટી20 ઇન્ટરનેશનલ સિરીઝની પ્રથમ મેચ રમાશે. ટી20 સીરીઝ ઉપરાંત ભારતીય ટીમ ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ પણ રમશે. ન્યૂઝીલેન્ડમાં ભારત મે મેચની ટેસ્ટ સીરીઝ પણ રમશે. સીરીઝનની પ્રથમ ટેસ્ટ 21 અને 25 ફેબ્રુઆરીના રોજ રમાશે. જ્યારે બીજી મેચ 29થી ચાર ફેબ્રુઆરીની વચ્ચે રમાશે. ઓકલેન્ડ પહોંચ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી સહિત કેએલ રાહુલ, મનીષ પાંડે, રવીન્દ્ર જાડેજાએ જિમમાં સમય પસાર કર્યો હતો. જ્યારે કોચ રવિ શાસ્ત્રીએ શહેરમાં ફરવા નિકળ્યા હતા. ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચી ટીમ ઇન્ડિયા, આ રીતે મજા માણી રહ્યા છે ભારતીય ક્રિકેટર્સ, જુઓ Pics ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચી ટીમ ઇન્ડિયા, આ રીતે મજા માણી રહ્યા છે ભારતીય ક્રિકેટર્સ, જુઓ Pics કોચ રવિ શાસ્ત્રી પોતાની કોચિંગ ટીમ સાથે શહેરમાં ફરવા નિકળ્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરતાં લખ્યું કે, આરામથી શ્વાસ લો. ભારતનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પણ ઓકલેન્ડ શહેરની સુંદરતા જોવા નિકળ્યો હતો. સ્પિનર યુજવેન્દ્ર ચહલ આરામ કરતો જોવા મળ્યો હતો. તેણે પણ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, આખરે ઓકલેન્ડ પહોંચી ગયા છીએ. ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચી ટીમ ઇન્ડિયા, આ રીતે મજા માણી રહ્યા છે ભારતીય ક્રિકેટર્સ, જુઓ Pics ન્યૂઝીલેન્ડના પ્રવાસે પહોંચી ટીમ ઇન્ડિયા, આ રીતે મજા માણી રહ્યા છે ભારતીય ક્રિકેટર્સ, જુઓ Pics ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રેયસ ઐયર અને શાર્દુલ ઠાકુર સાથે ઇંસ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું છે કે ઓકલેન્ડ પહોંચી ગયા છીએ. વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, કેદાર જાધવ, ઋષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget