શોધખોળ કરો
Advertisement
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વનડે, ટી20 અને ટેસ્ટ સીરીઝ, જાણો બન્ને ટીમોમાં કયા કયા ખેલાડીઓ છે સામેલ
ભારતીય ટીમ 27 નવેમ્બરથી ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. ખાસ વાત છે કે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામા માતા બનવાની છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમ 27 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ક્રિકેટ રમવાનુ શરૂ કરશે, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા રવાના થઇ ચૂકી છે. ભારતીય ટીમ 27 નવેમ્બરથી ત્રણ વનડે, ત્રણ ટી20 અને ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમવાની છે. ખાસ વાત છે કે વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા જાન્યુઆરીના પહેલા અઠવાડિયામા માતા બનવાની છે. ભારતીય ટીમ સિડનીમાં 14 દિવસ સુધી ક્વૉરન્ટાઇન પીરીયડમાં રહેશે. આ દરમિયાન જોકે, તેને અભ્યાસ મેચ કરવાની અનુમતિ મળી ગઇ છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરીઝમાં બન્ને ટીમોના ખેલાડીઓ આ પ્રમાણે છે.
ભારતીય ટીમો.....
ભારતીય વનડે ટીમ
વિરાટ કોહલી (વિરાટ કોહલી), શિખર ધવન, શુભમન ગિલ, કેએલ રાહુલ (ઉપકેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ અય્યર, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, મયંક અગ્રવાલ, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર.
ભારતીય ટી20 ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (ઉપકેપ્ટન અને વિકેટકીપર), શ્રેયસ અય્યર, મનિષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, ટી નટરાજન.
ભારતીય ટેસ્ટ ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે (ઉપકેપ્ટન), હનુમા વિહારી, શુભમન ગીલ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, નવદીપ સૈની, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંન્દ્રન અશ્વિન, મોહમ્મદ સિરાજ, રોહિત શર્મા.
ઓસ્ટ્રેલિયા ટીમ....
ઓસ્ટ્રેલિયન ટેસ્ટ ટીમ
ડેવિડ વોર્નર, જો બર્ન્સ, સ્ટીવ સ્મિથ, કેમરૉન ગ્રીન, સીન એબૉટ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, નાથન લીયૉન, માઇકલ નેસર, ટિમ પેન (કેપ્ટન), જેમ્સ પેટિન્સન, મિશેલ સ્ટાર્ક, મેથ્યૂ વેડ, વિલ પુકોસ્વકી, મિશેલ સ્વેપસન.
ઓસ્ટ્રેલિયન વનડે અને ટી20 ટીમ
એરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબૉટ, એશ્ટન એગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, કેમરૉન ગ્રીન, જૉશ હેઝલવુડ, મોઇજેસ હેનરિક્સ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટૉઇનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ જામ્પા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion