શોધખોળ કરો

INDvsNZ Semifinal: જો વરસાદ પડે તો ભારતને કેટલો મળે ટાર્ગેટ, ઓવરો પ્રમાણે જાણો ટાર્ગેટના આંકડા

આઇસીસીએ સેમિ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે, એટલે કે જો આજે વરસાદ ના પડ્યો તો 46.1 ઓવરથી અધુરી મેચ શરૂ થશે

લંડનઃ વર્લ્ડકપમાં ગઇકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઇનલમાં વરસાદ પડતાં મેચ અટકાવી પડી હતી. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિવી ટીમ 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા, ત્યારે વરસાદ વિઘ્ન બન્યો અને મેચ અટકાવવી પડી હતી. જોકે, બાદમાં મેચ શરૂ થઇ શકી ન હતી. આઇસીસીએ સેમિ ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે, એટલે કે જો આજે વરસાદ ના પડ્યો તો 46.1 ઓવરથી અધુરી મેચ શરૂ થશે. INDvsNZ Semifinal: જો વરસાદ પડે તો ભારતને કેટલો મળે ટાર્ગેટ, ઓવરો પ્રમાણે જાણો ટાર્ગેટના આંકડા ખાસ વાત એ છે કે જો મેચમાં વધુ સમય સુધી વરસાદ પડે તો મેચનુ પરિણામ કાઢવા માટે ડકવર્થ-લૂઇસ નિયમનો (D/L method) ઉપયોગ કરવામાં આવે છે. આ નિયમ પ્રમાણે ઓવરો ઘટાડીને ચેઝ કરનારી ટીમને કેલ્ક્યૂલેટ કરીને નવો ટાર્ગેટ આપવામાં આવે છે. જો આવી સ્થિતિ બની તો ભારતને સેમિ ફાઇનલમાં કેટલો ટાર્ગેટ મળી શકે તેમ છે. જુઓ અહીં ગણિત... ડકવર્થ-લૂઇસ નિયમ (D/L method) પ્રમાણે ભારતને ટાર્ગેટ... 20 ઓવરોમાં 7.4ની એવરેજથી 148 રન બનાવવા પડશે 25 ઓવરોમાં 6.9ની એવરેજથી 172 રન બનાવવા પડશે 30 ઓવરોમાં 6.4ની એવરેજથી 192 રન બનાવવા પડેશે 35 ઓવરોમાં 6ની એવરેજથી 209 રન બનાવવા પડશે 40 ઓવરોમાં 5.6ની એવરેજથી 223 રન બનાવવા પડશે 46 ઓવરોમાં 5.2ની એવરેજથી 237 રન બનાવવા પડશે નોંધનીય છે કે, જો ભારતને ડકવર્થ-લૂઇસ નિયમ પ્રમાણે ટાર્ગેટ મળે તો ઓછી ઓવરોમાં વધુ રન કરવાના આવે, ભારતીય ટીમ ઝડપથી રન કરવા જાય તો વિકેટો ગુમાવી શકે છે. બીજીબાજુ ભીની આઉટ ફિલ્ડના કારણે ચોગ્ગા ફટાકરવા ભારતીય ટીમ માટે મુશ્કેલ બની શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા

આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 

336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

Embed widget