મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ, ડીડી સ્પોર્ટ્સ પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર, જિયો ટીવી અને એરટેલ ટીવી પરથી જોઈ શકાશે.
2/3
ભારત-ન્યૂઝિલેન્ડ વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક T20 હેમિલ્ટનના સેડોન પાર્કમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 12.00 કલાકે ટૉસ થશે. 12.30 કલાકથી મેચ શરૂ થશે.
3/3
ઓકલેન્ડઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી પૈકીની અંતિમ મેચ આવતીકાલે હેમિલ્ટનમાં રમાશે. બે મેચ બાદ બંને ટીમો 1-1ની બરાબરી પર છે. આ સ્થિતિમાં ભારતની પાસે ન્યૂઝિલેન્ડની ધરતી પર પ્રથમ વખત કોઇ દ્વીપક્ષીય ટી-20 ઇન્ટરનેશનલ સીરિઝ જીતવાનો મોકો છે.