શોધખોળ કરો
IND vs WI: બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝ 94/6, ટીમ ઈન્ડિયાના બોલરોનો તરખાટ
1/6

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતાં ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી ઇનિંગમાં 9 વિકેટ ગુમાવીને 649 રન બનાવીને ડિકલેર કરી દીધી છે. જ્યારે વેસ્ટઇન્ડિઝે બીજા દિવસ અંતે પોતાની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ ગુમાવી 94 રન બનાવી લીધા છે. મોહમ્મદ શમીએ 2 અને અશ્વિન-જાડેજા- કુલદીપ યાદવે 1-1 વિકેટ ઝડપી છે.
2/6

ટીમ ઇન્ડિયા તરફથી ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉએ 134 રન, કેપ્ટન વિરાટ કોહલીએ 139 રન અને રવિન્દ્ર જાડેજાએ 100 રન બનાવ્યા છે.
Published at : 05 Oct 2018 01:10 PM (IST)
View More





















