શોધખોળ કરો

રિષભ પંતનો કમાલ, ધોનીનો રેકોર્ડ તોડીને ગિલક્રિસ્ટની કરી બરોબરી, જાણો વિગતે

પંતે વેસ્ટ ઈન્ડિઝ સામે ઈશાંત શર્માની ઓવરમાં ક્રેગ બ્રેથવેટનો કેચ પકડવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 50 શિકાર પૂરા કર્યા હતા. જેની સાથે જ પંત ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ પાછળ સૌથી ઝડપી 50 શિકાર કરનારો પ્રથમ ભારતીય વિકેટકિપર બની ગયો છે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો યુવા વિકેટકિપર બેટ્સમેન રિષબ પંત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં બેટિંગથી પૂરી રીતે ફ્લોપ રહ્યો છે પરંતુ વિકેટકિપિંગ કરતી વખતે તેણે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. વિન્ડિઝ સામે તેણે માત્ર 19.33ની સરેરાશથી 58 રન જ બનાવ્યા છે પરંતુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રિષભ પંતનો કમાલ, ધોનીનો રેકોર્ડ તોડીને ગિલક્રિસ્ટની કરી બરોબરી, જાણો વિગતે પંતે વેસ્ટ ઈન્ડિઝ સામે ઈશાંત શર્માની ઓવરમાં ક્રેગ બ્રેથવેટનો કેચ પકડવાની સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 50 શિકાર પૂરા કર્યા હતા. જેની સાથે જ પંત ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ પાછળ સૌથી ઝડપી 50 શિકાર કરનારો પ્રથમ ભારતીય વિકેટકિપર બની ગયો છે. આ મામલે તેણે પૂર્વ કેપ્ટન ધોનીને પાછળ રાખી દીધો છે. રિષભ પંતનો કમાલ, ધોનીનો રેકોર્ડ તોડીને ગિલક્રિસ્ટની કરી બરોબરી, જાણો વિગતે પંતે કરિયરની 11મી ટેસ્ટમાં જ આ સિદ્ધી મેળવી છે, જ્યારે ધોનીએ 15 ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યા હતા. ભારત તરફથી રિષભ પંતે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ રાખ્યો તો ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આવું કરવાના મામલે તે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકિપર ગિલક્રિસ્ટ સાથે સંયુક્ત રીતે બીજા નંબર પર આવી ગયો છે. ગિલક્રિસ્ટે પણ 50 ટેસ્ટ શિકાર 11મી ટેસ્ટમાં જ પૂરા કર્યા હતા. વિન્ડિઝ સામે રમી રહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સામે જાહેર થયું ધરપકડ વોરંટ, 15 દિવસનો આપ્યો સમય કેનેડામાં અકસ્માતમાં ત્રણ ગુજરાતી વિદ્યાર્થીઓના મોત, જાણો વિગત મોહમ્મદ શમીએ છેલ્લી 6 ટેસ્ટ ઈનિંગમાં કેટલા રન બનાવ્યા ? આંકડો જાણીને લાગશે આંચકો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget