શોધખોળ કરો
Asia Cup: ટીમ ઈન્ડિયાનો બાંગ્લાદેશ સામે 7 વિકેટે વિજય, જાડેજાની 4 વિકેટ
1/9

બાંગ્લાદેશની ટીમ: લિટન દાસ, નજમુલ હુસેન, મુશફીકુર રહિમ, મોહમ્મદ મિથુન, શાકિબ અલ હસન, મહમુદુલ્લાહ, મોસાદિક હુસેન, મેહદી હસન, મશરફ મુર્તઝા(કેપ્ટન), મોસદ્દક હુસેન, રુબેલ હુસેન અને મુસ્તફિજુર રહેમાન
2/9

દુબઈ: એશિયા કપના સુપર ફોરના પ્રથમ મુકાબલામાં રોહિત શર્માની શાનદાર બેટિંગ અને બોલરોની મદદથી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 7 વિકેટે હરાવી આસાન જીત મેળવી હતી. રોહિત શર્માએ સતત બીજી મેચમાં 3 છગ્ગા અને 5 ચોગ્ગા સાથે શાનદાર અડધી સદી નોંધાવી અણનમ 83 રન ફટકાર્યા હતા. જાડેજાએ સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી.
Published at : 21 Sep 2018 04:53 PM (IST)
View More





















