શોધખોળ કરો
INDvAUS: આવતીકાલે પ્રથમ ટેસ્ટ, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે ટેલિકાસ્ટ

1/5

સોની LIV પરથી મેચનું લાઇવ સ્ટ્રિમિંગ નિહાળી શકાશે.
2/5

મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પરથી જોઈ શકાશે. અંગ્રેજી કોમેન્ટ્રી સોની સિક્સ અને સોની સિક્સ HD પરથી અને હિન્દી કોમેન્ટ્રી સોની ટેન 3 અને સોની ટેન 3 HD પરથી પ્રસારિત થશે થશે.
3/5

ભારતીય બેટ્સમેનો સીરિઝ દરમિયાન આ બોલરોનો સામનો કેવી રીતે કરે છે તેના પર મેચનો આધાર રહેશે. ભારતીય બોલરો પણ વિદેશમાં સારો દેખાવ કરી રહ્યા હોવાથી ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોની કસોટી પણ થશે.
4/5

પ્રથમ ટેસ્ટ 6થી 10 ડિસેમ્બર દરમિયાન એડિલેડમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે 6.30 કલાકથી મેચનો પ્રારંભ થશે. સ્મિથ-વોર્નરની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયાનો બેટિંગ ઓર્ડર નબળો ભલે લાગતો હોય પરંતુ તેમનું બોલિંગ આક્રમણ શ્રેષ્ઠ છે. મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, પેટ કમિન્સ અને નાથન લાયન કોઈપણ વિરોધી ટીમને ભારે પડી શકે છે.
5/5

એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની હાઈપ્રોફાઈલ ટેસ્ટ સીરિઝનો તારીખ ૬ ડિસેમ્બર, ગુરૂવારથી એડીલેડમાં પ્રારંભ થશે. ભારતીય ટીમ શ્રેણી જીતવા પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. સ્મિથ-વોર્નરની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયન ટીમ નબળી નજરે પડે છે પરંતુ તેનો રેકોર્ડ ઘરેલુ મેદાન પર શાનદાર રહ્યો છે. ભારત ઓસ્ટ્રેલિયામાં હજુ સુધી ટેસ્ટ શ્રેણી જીતી શક્યુ નથી. વિરાટ કોહલી પાસે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં સિરીઝ જીતવાની તક છે.
Published at : 05 Dec 2018 07:42 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
