શોધખોળ કરો
Advertisement
CSKvDD: દિલ્હીએ ચેન્નઈ સુપરકિંગ્સને 34 રને હરાવ્યું
નવી દિલ્હી: આઈપીએલ સિઝનની 52મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 34 રને હરાવ્યું છે. દિલ્હીએ ચેન્નઈને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પણ ચેન્નઈની ટીમ છ વિકેટે 128 રન જ બનાવી શકી હતી. જોકે દિલ્હીની ટીમ પ્લેઓફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ગઈ છે. ટોસ હારીને પહેલા બેટિંગમાં ઊતરેલી દિલ્હીની ટીમે નિર્ધારિત 20 ઓવરોમાં પાંચ વિકેટ ગુમાવી 162 રન કર્યા હતા, જેના જવાબમાં ચેન્નઈની ટીમ છ વિકેટે 128 રન જ બનાવી શકી હતી.
જ્યારે બીજી તરફ કોલકાતા, મુંબઈ, આરસીબી અને રાજસ્થાન વચ્ચે પ્લેઓફમાં પહોંચવાની જંગ ચાલી રહી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નઈ સુપર કિંગ્સ બે ટીમો એવી છે જે આઈપીએલ પ્લેઓફમાં સુરક્ષિત સ્થાન બનાવી ચુકી છે.
આજ દિલ્હીના ઘરેલુ મેદાન પર ટીમ ગૌતમ ગંભીરને તક આપી શકે છે. કારણ કે કેપ્ટનશિપ છોડ્યા બાદ અવી પણ અટકળો ચાલી રહી છે કે ગંભીર આઈપીએલ બાદ સંન્યાસનું એલાન પણ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement