શોધખોળ કરો
Advertisement
IPL 2019: ચેેન્નઈ સુપર કિંગ્સની કોલકાતા સામે 5 વિકેટે જીત, રૈનાના 58 રન
આઈપીએલ 2019ની 29મી મેચમાં કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો રમાઇ રહ્યો છે.
કોલકાતાઃ આઈપીએલ-12માં ચેન્નાઈ સુપરકિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 5 વિકેટે જીત મેળવી છે. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 161 રન બનાવ્યા હતા. ચેન્નાઈએ 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. સુરેશ રૈનાએ 58 રન બનાવ્યા હતા. ધોની 16 રન બનાવી આઉટ થયો હતો. ધોની અને રૈના વચ્ચે 40 રનની ભાગીદારી નોંધાઈ હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતાં કોલકાતા નાઇટ રાઇડર્સે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 161 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી ક્રિસ લિને 51 બોલમાં 82 રન બનાવ્યા હતા. ફાફ ડુપ્લેસિસે 4 કેચ પકડ્યા હતા. સીએસકે તરફથી ઇમરાન તાહિરે 4 ઓવરમાં 27 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
બંને ટીમો આ પ્રમાણે છે.Another win under the belt for the @ChennaiIPL. Raina and Jadeja see them over the line as the visitors win by 5 wickets ???????? pic.twitter.com/QOMt5nVHr4
— IndianPremierLeague (@IPL) April 14, 2019
A look at the Playing XI for #KKRvCSK
The @ChennaiIPL field an unchanged side, whereas three changes in for the @KKRiders. pic.twitter.com/pZEJj7mez1 — IndianPremierLeague (@IPL) April 14, 2019
The #Yellove reaction to Ziva's "Paaapaaaa comeonnnnn!" #WhistlePodu #KKRvCSK ???????????? pic.twitter.com/VuPU0fjuHQ
— Chennai Super Kings (@ChennaiIPL) April 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion