શોધખોળ કરો

IPL 2019: CSKનો કેપ્ટન ધોની આ ત્રણ મોટા રેકોર્ડ બનાવી શકે છે, જાણો વિગત

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 અને વન ડે શ્રેણી સમાપ્ત થયા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગનો આરંભ થશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 2019ની સીઝન માટે બીસીસીઆઈ દ્વારા આજે પ્રથમ બે સપ્તાહનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આઈપીએલની શરૂઆત 23 માર્ચથી થશે. આઈપીએલ 2018ની વિજેતા ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈમાં પ્રથમ મેચ રમાશે. આઈપીએલની ગત સિઝનમાં ધોની શાનદાર ફોર્મમાં હતો અને આ વખતે પણ સીએસકેના ફેન્સ તેની પાસેથી આવા જ દેખાવી આશા રાખી રહ્યા છે. આ વખતે ધોની ત્રણ મોટા રેકોર્ડ બનાવી શકે છે. IPL 2019: CSKનો કેપ્ટન ધોની આ ત્રણ મોટા રેકોર્ડ બનાવી શકે છે, જાણો વિગત IPLમાં 200 છગ્ગાઃ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં અત્યાર સુધીમાં 186 છગ્ગા ફટકારી ચુક્યો છે. તેની પાસે 200 સિક્સ પૂરી કરવાની તક છે. ક્રિસ ગેલ 292 સિક્સ સાથે ટોપ પર છે. આઈપીએલમાં સુરેશ રૈના 185 અને રોહિત શર્મા 184 સિક્સ મારી ચુક્યા છે. IPL 2019: CSKનો કેપ્ટન ધોની આ ત્રણ મોટા રેકોર્ડ બનાવી શકે છે, જાણો વિગત વિકેટકિપર તરીકે સૌથી વધુ શિકારઃ એમએસ ધોની પાસે આઈપીએલમાં વિકેટકિપર તરીકે સૌથી વધુ શિકાર કરવાની પણ તક છે. ધોની આઈપીએલમાં અત્યાર સુધીમાં 116 શિકાર કરી ચુક્યો છે. કોલકાતા નાઇટરાઇડર્સનો કેપ્ટન દિનેશ કાર્તિક 152 ઇનિંગમાં 124 શિકાર સાથે ટોપ પર છે. આ સીઝનમાં કાર્તિક અને ધોની વચ્ચે વિકેટની પાછળ શિકર બાબતે હરિફાઇ જામશે તેમાં કોઈ શંકા નથી. IPL 2019: CSKનો કેપ્ટન ધોની આ ત્રણ મોટા રેકોર્ડ બનાવી શકે છે, જાણો વિગત કેપ્ટન તરીકે 100 જીતઃ ધોની ભારતીય ક્રિકેટનો જ નહીં આઈપીએલનો પણ શ્રેષ્ઠ કેપ્ટન છે. આઈપીએલની 159 મેચમાંથી ધોની 94 જીતી ચૂક્યો છે. જેમાં તેની જીતની ટકાવારી 59.49% છે. ધોનીએ આઈપીએલમાં કેપ્ટન તરીકે 100 જીત મેળવવા 2019ની સિઝનમાં 6 મેચ જીતવી ફરજિયાત છે. વાંચોઃ IPL 2019નું શેડ્યૂલ થયું જાહેર, જાણો કોની વચ્ચે ક્યારે રમાશે પ્રથમ મેચ

ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
ઓસ્ટ્રેલિયાના મેટ રેનશોએ 190 રન ફટકારી વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો મહારેકોર્ડ તોડી નાખ્યો
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી
કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
BMW-Mercedes ને મળશે ટક્કર? ભારત આવી રહી છે 3 નવી Luxury Brands
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
Embed widget