શોધખોળ કરો
Advertisement
IPL 2020 KKR v RCB : ડિવિલિયર્સે બનાવ્યો મોટો રેકોર્ડ, આ ખાસ લિસ્ટમાં થયો સામેલ
આજે કોલકાતા સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન એબી ડિવિલિયર્સે રાહુલ ત્રિપાઠી અને ટોમ બેંટોનના કેચ કરવાની સાથે અનોખો કીર્તિમાન સ્થાપ્યો હતો. તે આઈપીએલમાં 100 કેચ પકડનારા ખેલાડીના લિસ્ટમાં સામેલ થઈ ગયો હતો.
IPL 2020 KKR v RCB: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 39મો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેંજર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહ્યો છે. ક્રિકેટની દુનિયામાં ‘કેચ જીતાવે મેચ’તેમ કહેવામાં આવે છે. એક કેચના કારણે ઘણી મેચના પરિણામ બદલાઈ ગયા હોવાનું જોવા મળ્યું છે. આ રમતમાં બેટિંગ, બોલિંગ ઉપરાંત ફિલ્ડિંગ પણ મહત્વની છે. સારી ફિલ્ડિંગ દ્વારા હરિફ ટીમને વધારે રન બનાવતી રોકી શકાય છે.
આજે કોલકાતા સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન એબી ડિવિલિયર્સે રાહુલ ત્રિપાઠી અને ટોમ બેંટોનના કેચ કરવાની સાથે અનોખો કીર્તિમાન સ્થાપ્યો હતો. તે આઈપીએલમાં 100 કેચ પકડનારા ખેલાડીના લિસ્ટમાં સામેલ થઈ ગયો હતો.
IPL ઈતિહાસમાં સૌથી વધારે કેચ પકડનારા ખેલાડીના લિસ્ટમાં સુરેશ રૈના ટોચ પર છે. રૈનાને મિસ્ટર આઈપીએલ પણ કહેવાય છે. પરંતુ આ સીઝનમાં તે અંગત કારણોસર રમી રહ્યો નથી.
IPL 2020 KKR v RCB : કોલકાતાના કેપ્ટનનો ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય પડ્યો ઉંધો, બનાવી દીધો આ શરમજનક રેકોર્ડ
Gujarat Corona Cases Update: રાજ્યમાં રિકવરી રેટ 89 ટકાને પાર, છેલ્લા 24 કલાકમાં 1137 લોકો કોરોનામાં પટકાયા
ભાવનગરઃ યુવતીને પરપુરૂષ સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં પતિએ વીડિયો બનાવીને શું કર્યું ? જાણો ચોંકાવનારી વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement