RR vs GT IPL 2022 Final Updates: આજે અમદાવાદમાં ક્લૉઝિંગ સેરેમની, રંગા-રંગ કાર્યક્રમમાં જલસો
RR vs GT IPL 2022 Final Updates: આજે અમદાવાદમાં ક્લૉઝિંગ સેરેમની, રંગા-રંગ કાર્યક્રમમાં જલસો
LIVE
Background
RR vs GT IPL 2022 Final Updates: આજે અમદાવાદમાં ક્લૉઝિંગ સેરેમની, રંગા-રંગ કાર્યક્રમમાં જલસો
ફાઇનલ પીચ અને ગ્રાઉન્ડની તસવીર
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં પીચ અને ગ્રાઉન્ડનો નજારો, ફાઇનલ માટે ખાસ પીચ અને ગ્રાઉન્ડની તસવીરો.......
મોદી સ્ટેડિયમની એન્ટ્રીનો શણગાર
મોદી સ્ટેડિયમમાં બહાર લોકોની ભીડ છે, અને ત્યાંથી અવરજવરના રસ્તાંઓ પણ ભરેલા છે. સ્ટેડિયમની બહારનુ લૉકેશન
ગ્રાન્ડ ફાઇનલ માટે સ્ટેડિયમ તૈયાર
આજે આઇપીએલની ગ્રાન્ડ ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ખિતાબી જંગ જામશે. આ માટે સ્ટેડિયમમાં તૈયાર છે.
ફાઈનલ પહેલાં જોરદાર મ્યુઝિકલ પ્રોગ્રામ
આજે આઇપીએલ 2022ની ફાઇનલ મેચ પહેલા સમાપન સમારોહ (IPL 2022 Closing Ceremony)નુ આયોજન થશે. આમાં એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને સંગીતકાર એઆર રહેમાન (AR Rahman) ઉપરાંત ક્રિકેટ જગતની કેટલીય હસ્તીઓ અને આઇસીસીના અધિકારીઓ હાજરી આપશે.
એ.આર, રહેમાનની સાથે ગરબા
કહેવાઇ રહ્યું છે કે મોદી સ્ટેડિયયમાં એ આર રહેમાનની સાથે બૉલીવુડ એક્ટર અને એક્ટ્રેસીસ ગરબા ગાશે. આમાં રણવીર સિંહ સહિતના સ્ટાર સામેલ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ફાઇનલ મેચ જોવા પહોંચી શકે છે.