શોધખોળ કરો

LSG vs RCB: 51 બોલમાં સદી ફટકારી પંતે આ અંદાજમાં કર્યું હતું સેલિબ્રેશન, જુઓ Video

LSG vs RCB:  આ મેચમાં લખનઉના કેપ્ટન ઋષભ પંતે 54 બોલમાં શાનદાર સદી ફટકારી હતી.

LSG vs RCB: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025) ની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનઉના કેપ્ટન ઋષભ પંતે 54 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. પંતનું બેટ આખી સીઝન દરમિયાન શાંત રહ્યું હતું. પરંતુ લીગની છેલ્લી મેચમાં તેણે બતાવ્યું કે તે આટલો મોટો ખેલાડી કેમ છે. પંતે તેની ઇનિંગ્સમાં 6 સિક્સ ફટકારી હતી. સદી પછી તેની ઉજવણીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ રીતે પંતે સદી ફટકારી

આરસીબીએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરવા આવેલા લખનઉની શરૂઆત સારી નહોતી. મેથ્યુ બ્રિટ્ઝકેની વિકેટ ત્રીજી ઓવરમાં જ પડી ગઈ હતી. તેણે ફક્ત 14 રન ફટકાર્યા હતા. પરંતુ આ પછી કેપ્ટન ઋષભ પંત બેટિંગ કરવા આવ્યો અને તે આ મેચમાં એક અલગ લયમાં જોવા મળ્યો હતો. ઋષભ પંતે 29 બોલમાં ફિફ્ટી ફટકારી અને લખનઉનો સ્કોર 100થી વધુ કરી દીધો હતો. દરમિયાન લખનઉએ 3 સિક્સ ફટકારી હતી. આ પછી પણ પંત અટક્યો નહીં. ઋષભ પંતે 18મી ઓવરમાં 54 બોલમાં સદી ફટકારી હતી. તેની ઇનિંગની મદદથી લખનઉનો સ્કોર 200ને પાર કરી ગયો હતો. પંતે 100 રનની ઇનિંગમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. પંતે 118 રનની અણનમ ઇનિંગ રમી અને 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.

સદી ફટકાર્યા પછી પંતે ગુલાંટ મારીને ઉજવણી કરી હતી. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે લખનઉએ પંતને IPLની સૌથી વધુ કિંમત (27 કરોડ) ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ તે આખી સીઝન દરમિયાન નિષ્ફળ રહ્યો હતો. ફક્ત એક જ મેચમાં અડધી સદી ફટકારી હતી.  પંતની બેટિંગ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા. પરંતુ પંતે આ છેલ્લી મેચમાં સદી ફટકારીને ટીકાકારોને જવાબ આપ્યો છે.

ટોપ સ્ટોરી

IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!
IPL 2027: ગાંગુલી અને યુવરાજ સિંહનો મોટો નિર્ણય, DC આ 6 સ્ટાર ખેલાડીઓને કરશે રિલીઝ!
IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન
IPL 2027: ચેન્નાઈ સુપર કિંગ્સને મળ્યો નવો કોચ, ઝહીર ખાન સાથે આ દિગ્ગજ સંભાળશે કમાન
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ
IPL 2027: કીરોન પોલાર્ડ બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો હેડ કૉચ, MIએ કર્યું એલાન
IPL 2027: કીરોન પોલાર્ડ બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો હેડ કૉચ, MIએ કર્યું એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

Embed widget